🔥 ट्रेंडिंग हरियाणा सरकार ने 32 IFS अधिकारियों का... उत्तर भारत में सर्दियों का वायु प्रदूष... सीजीबीएसई ने 2027 के 10वीं और 12वीं बो... छत्तीसगढ़ ने 341 पीएम शृंखला स्कूलों म... छत्तीसगढ़ ने 6,691 गांवों के लिए 733 क... लखनऊवाल में एएपी ने पूर्व विधायक के कि...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જંબુસરના દહેગામ ગામમાં મેગા ડિમોલેશન, 50‑75 એકર ગૌચર જમીનમાંથી દબાણ દૂર
स्थानीय

જંબુસરના દહેગામ ગામમાં મેગા ડિમોલેશન, 50‑75 એકર ગૌચર જમીનમાંથી દબાણ દૂર

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 05 अक्टू. 2026, 07:25 PM 👁 130
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દહેગામ ગામમાં મેગા ડિમોલેશન શરૂ થયું, અંદાજે 50 થી 75 એકર ગૌચર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જંબુસરના દહેગામ ગામમાં સ્થાનિક પ્રશાસન દ્વારા મેગા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે.

કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌચર જમીનમાં થયેલ દબાણને દૂર કરવાનો છે, જે માટે અંદાજિત 50 થી 75 એકર ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યું છે.

આ કામગીરી દ્વારા સંબંધિત જમીનની સુરક્ષા અને ઉપયોગિતા સુધારવાની અપેક્ષા છે, અને સ્થાનિક રહેવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણ સર્જાશે.

જંબુસર

જંબુસરના દહેગામ ગામેતંત્ર દ્વારા મેઘા ડિમોલેશન હાથધરવામાં આવ્યું.. ગૌચર જમીનમા કરેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી

અંદાજીત 50 થી 75 એકર જેટલી ગૌચર જમીન માંથી દબાણ દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી

ગૌચર જમીન ઉપર તંત્રનુ જીસીબી ચાલ્યું

કપાસ જેવા પાકો જમીનદોસ કરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું


જંબુસર મામલતદાર ઓફિસના સર્કલ. તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહીત કાવી પોલીસ સ્ટેશન ના pi હાજર રહિયા


કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને ચુસ્તપોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો
📲Get App