🔥 ट्रेंडिंग मार्क इंस्टीट्यूट ऑफ नर्सिंग में प्रवे... बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં ઔદ્યોગિક વિકાસની નવી ક્ષિતિજો: છેલ્લા 5 વર્ષમાં 2.19 લાખ MSMEની નોંધણી! ✨

વડોદરામાં ઔદ્યોગિક વિકાસની નવી ક્ષિતિજો: છેલ્લા 5 વર્ષમાં 2.19 લાખ MSMEની નોંધણી! ✨

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 जून 2026, 08:35 PM 👁 93
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરામાં ઔદ્યોગિક વિકાસની નવી ક્ષિતિજો: છેલ્લા 5 વર્ષમાં 2.19 લાખ MSMEની નોંધણી! ✨

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાત વેપાર, સર્વિસ અને ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે; છેલ્લા 5 વર્ષમાં 2,19,828 નવા MSME એકમો સાથે વડોદરા આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. ટ્રેડિંગ સેક્ટરમાં 39% અને મેન્યુફેક્ચરિંગમાં 22% હિસ્સો વડોદરાની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે...

રોજગાર સર્જન અને આર્થિક ઉન્નતિનું આ નવું મોડલ આગામી 29 અને 30 જૂને યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ'માં આકર્ષણનું કેન્દ્ર બનશે...
📲Get App