🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश में सड़क माल परिवहन पर प... उत्ताराखण्ड में दो सड़क दुर्घटनाओं में... उत्तराखंड के बैंक प्रबंधक और दो एजेंटो... उत्तarakhand में 20 नवंबर से शुरू हुआ... दिल्ली हाई कोर्ट ने डी.डी.ए और जल बोर्... दिल्ली की सबसे साफ़ शुरुआती सर्दी, लेक...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર બસ સ્ટેન્ડની જાહેર શૌચાલયમાં રૂ.5/- ફી વસૂલ, મુસાફરો અને ગરીબોનું વિરોધ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 14 नव. 2026, 12:46 PM 👁 178
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બસ સ્ટેન્ડની જાહેર શૌચાલયમાં રૂ.5/- ફી વસૂલતા મુસાફરો અને ગરીબોનું વિરોધ, કોંગ્રેસ ફરિયાદ સેલે કાયદેસરની કાર્યવાહી માંગ કરી..

સાબરકાંઠાના-:
હિંમતનગર બસ સ્ટેન્ડની બહાર નગરપાલિકા હસ્તકના અને 'માઁ સામાજિક સેવા સંસ્થાન' દ્વારા સંચાલિત મોર્ડન પે એન્ડ યુઝ જાહેર શૌચાલયમાં માત્ર પેશાબ માટે પણ રૂ.5/- ફી વસૂલવામાં આવી રહી છે, જે મુસાફરો અને સામાન્ય જનતા માટે અન્યાયી આર્થિક બોજ છે.આ શૌચાલયમાં પુરુષ અને સ્ત્રી બંનેને સમાન ચાર્જ લગાવવામાં આવે છે,જે શરમજનક અને અયોગ્ય ગણાય છે.સ્થાનિક મુસાફરો,ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો આ ચાર્જને ન્યાયહીન ગણાવી વિરોધ વ્યક્ત કરે છે..

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલે આ મુદ્દે સખત શબ્દોમાં વિરોધ નોંધાવી, નગરપાલિકા અને સંબંધિત વહીવટી તંત્રને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી અને આ ગેરવ્યાજબી ચાર્જનું સમાપન કરવાની માંગ કરી છે.આ મુદ્દા પર તાત્કાલિક પગલાં ન લેવાતા સુધી, સ્થાનિક નાગરિકો આ મેસેજને વધુમાં વધુ શેર કરીને તંત્રની નજર ખોલવા અને ન્યાયની માંગ કરી રહ્યા છે.
📲Get App