स्थानीय
મહેસાણા જિલ્લામાં નશામુક્ત અભિયાન: 5 કેસમાં 1,000 ગ્રામથી વધુ ગાંજો જપ્ત..
મહેસાણા જીલ્લા પોલીસએ નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન હેઠળ એક અઠવાડિયામાં 5 કેસમાં 1,000 ગ્રામથી વધુ ગાંજો જપ્ત કરી સખત કાર્યવાહી કરી..
મહેસાણા જિલ્લાની પોલીસએ નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન હેઠળ એક અઠવાડિયામાં 5 કેસમાં કુલ 1,000 ગ્રામથી વધુ ગાંજો જપ્ત કરી સખત કાર્યવાહી કરી.(૧) મહેસાણા શહેર એ-ડિવી પોલીસ સ્ટેશન દ્વારા 20/11/2026 ના રોજ મહેસાણા શહેર કસ્બા ખાતે આરોપી સેતા ફૈસલ ઉર્ફે બીડી રફીકભાઇ અકબરભાઇ રહે.મહેસાણા, કબા, કબ્જાના મકાનમાંથી 100 ગ્રામ ગાંજો 5,000 રૂ. ના મૂલ્ય સાથે પકડી લઇ મહેસાણા શહેર એ-ડિવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો..
(૨) વિસનગર શહેર પોલીસ સ્ટેશન દ્વારા 21/11/2026 ના રોજ વિસનગર મસ્તાનનગરમાં આરોપી ફકીર યાસીમશા ઉર્ફે મુનાફ બાબુશા હુસેનશા રહે-વિસનગર, મસ્તાનનગર, કબ્જાના મકાનમાંથી 637 ગ્રામ ગાંજો 31,850 રૂ. ના મૂલ્ય સાથે પકડી લઇ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો..
(૩) એન્ટી નાર્કોટિક્સ વિંગ મહેસાણા દ્વારા 25/11/2026 ના રોજ ઉનાવા કબ્રસ્તાન કોલોની ખાતે આરોપી શેખ અમીરભાઇ કુતુભાઇ અલીભાઇ રહે.ઉનાવા કબ્રસ્તાન કોલોની, કબ્જાના પાર્લરમાંથી 37 ગ્રામ ગાંજો 1,850 રૂ. ના મૂલ્ય સાથે પકડી લઇ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો..
(૪) કડી પોલીસ સ્ટેશન દ્વારા 25/11/2026 ના રોજ કડી શહેર પરમારવાડોમા આવેલ આરોપી શેખ સાહબાજ યાસીનભાઇ રહે.કડી, પરમારવાડો, કબ્જાની લારીમાંથી 36 ગ્રામ ગાંજો 1,809 રૂ. અને ખાલી થેલીઓ, કોથળી, મોબાઇલ ફોન સહિત કુલ 6,809 રૂ. ના મૂલ્ય સાથે પકડી લઇ કડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો.
(૫) નંદાસણ પોલીસ સ્ટેશન દ્વારા 25/11/2026 ના રોજ રાજપુર ગામની સીમમા આવેલ આરોપી કુરેશી અકબરમીયાં ઉર્ફે શાકાલ સરૂમીયો રહે.રાજપુર, કબ્જાની લારીમાંથી 95.03 ગ્રામ ગાંજો 4,751.50 રૂ. અને ખાલી થેલી, મોબાઇલ ફોન સહિત કુલ 9,751.50 રૂ. ના મૂલ્ય સાથે પકડી લઇ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો.
મહેસાણા જીલ્લા પોલીસ ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડવા, નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને યુવા પેઢીને નશાના દુષણથી બચાવવા માટે સતત તકેદારી અને કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ગેરકાયદેસર વેપાર કે હેરાફેરી અંગે કોઈપણ માહિતી મળે તો નાગરિકોએ પોલીસને જાણ કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.આગામી દિવસોમાં પણ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આવી કાર્યવાહી અવિરત ચાલુ રહેશે.