🔥 TRENDING झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G... Karnataka releases February 2027 First...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોરબીમાં દારૂના કટિંગ વેળાએ જ એલસીબીનો દરોડો 46.86 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Naresh katua 🗓 18 Oct 2026, 09:49 AM 👁 104
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોરબીમાં દારૂના કટિંગ વેળાએ જ એલસીબીનો દરોડો 46.86 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો ટ્રકમાં બટાકાની આડમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો દારૂ 5616 બોટલ અને 4608 બિયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય 11 સામે ગુનો નોંધાયો
📲Get App