🔥 TRENDING Nitesh Tiwari's 'Ramayana' Hits ₹650 c... Haryana postpones final SIR roll to De... Haryana Athlete Who Ran From SAI Locat... CBI Nabs Haryana GST Officer for Rs 10... Pro Hockey League 2026 kicks off today... Punjab National Bank Shares Reach Fres...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા, વડાલી ખાતે આદિજાતિ ગૌરવ સપ્તાહનું યુવા સંમેલન, 450 યુવાનોની ઉપસ્થિતિમાં સફળ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Nov 2026, 06:43 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આદિજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણીમાં વડાલી તાલુકામાં યોજાયેલ યુવા સંમેલનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સહિત 450 યુવાનો ભાગ લીધા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો..

સાબરકાંઠાના-:
વડાલી તાલુકામાં આદિજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ વોરા,વિવિધ મહાનુભાવો,પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજે 450 યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો..

સંમેલન દરમિયાન વિવિધ ચર્ચાઓ,પ્રેરણાદાયક ભાષણો અને સાંસ્કૃતિક પ્રદર્શનોથી યુવાનોમાં આદિવાસી સમુદાયની ગૌરવ અને સશક્તિકરણની ભાવના જગાડવામાં આવી.કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો,જે આદિજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને સ્થાનિક યુવાનોને સકારાત્મક દિશામાં પ્રોત્સાહિત કરે છે.
📲Get App