🔥 TRENDING ರವಿ ಹಂಜಿ ಮತ್ತು ವಿಶ್ವವಾಣಿ ಪತ್ರಿಕೆ ಸಂಪಾದ... हजारीबाग दारू । बड़वार बिरहोर टोला में... अंबा प्रसाद को AICC के राष्ट्रीय सचिव... બાબરા તાલુકાના વાંકીયા ગામમાં માર્ગ અવ... বসিরহাটে ২১ জন তৃণমূল কংগ্রেস সদস্যের... কলকাতা মেডিকেল কলেজে নকশাল পন্থি ছাত্র...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધારીના છતડીયા ગામમાં ખેડૂતની વાડીમાંથી 40,000 રૂપિયાનો વાયર ચોરાઈ

✍️ Reporter: Hanif Katiyar 🗓 21 Nov 2026, 04:12 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડૂત ખોડીદાસભાઈની વાડીમાંથી 400 ફૂટ લાંબો વાયર ચોરાઈ ગયો, કિંમત 40,000 રૂપિયા, ધારી પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

ધારી, ના છતડીયા માં ગતરાત્રિ દરમિયાન ખોડીદાસભાઈની વાડીમાંથી 400 ફૂટ લાંબો વીજ વાયર ચોરાઈ ગયો, જેના મૂલ્ય અંદાજે 40,000 રૂપિયા છે.

ચોરીની જાણ થયા બાદ ખોડીદાસભાઈએ તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસ શરૂ કરી છે.
📲Get App