🔥 TRENDING 51st Panchkosi Yatra Begins: Over 20,0... Soldier Pawan Yadav, Killed in Udhampu... भाटी में शिव पंचायत समिति ने खेल बिगाड... ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਜਨਮ ਦਿਹਾੜੇ 'ਤੇ ਗੁਰ... BS-6 ਵਾਹਨ ਮਾਲਕਾਂ ਨੂੰ ਰਾਹਤ, PUC ਸਰਟੀਫਿਕ... ਪਾਕਿਸਤਾਨ ''ਚ ਵੱਡਾ ਸੜਕ ਹਾਦਸਾ: ਬੱਸ ਅਤੇ L...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રાબ્રહ્મા સમાજની કંડક્ટર દીકરી તૃપ્તિબેને40,000 રૂપિયાનો ખોવાયેલો મોબાઈલ માલિકને પરત આપ્યો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 20 Nov 2026, 10:50 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ-દાંગધ્રા બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા તૃપ્તિબેને40,000 રૂપિયાની કિંમતવાળો ખોવાયેલો મોબાઈલ શોધીને માલિકને પાછો આપ્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાગધ્રા બ્રહ્મા સમાજની દીકરી તૃપ્તિબેને અમદાવાદ-ધાગધ્રા બસમાં કંડક્ટર તરીકે નોકરી કરે છે, પોતાની ફરજની સાથે માનવતા પણ પ્રદર્શિત કરીહતી
બસમાં મુસાફરોમાં કોઈ વ્યક્તિનું 40,000 રૂપિયાનો મોબાઈલ ખોવાઈ ગયુંહતો જે તૃપ્તિબેનેતરત જ મોબાઈલ શોધી કાઢી
તેમણે મોબાઈલનું સ્થાન અને માલિકની માહિતી શોધી, માલિકને સીધો પરત આપીદીધો
તૃપ્તિબેનની આ ક્રિયા સ્થાનિક સમુદાયમાં પ્રશંસિત થઈ અને અન્ય લોકોને પણ સકારાત્મક પ્રેરણા આપી
આ ઘટના શહેરમાં નૈતિક મૂલ્યોની મહત્વતા દર્શાવે છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App