अपराध
સુરેન્દ્રનગર, એલસીબીએ ધાંગધ્રાનાજેગડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ નોદરોડો, 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત
यहाँ देखें:
▶️ YouTube
સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ધાંગધ્રા ના જેગડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો, જેમાં 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો કુલ 10.800 નો મુદ્દામાલ જપ્ત થયો.
સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ધાંગધ્રા ના જેગડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો
આ દરોડામાં 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યા.
આ જપ્ત કરાયેલા માલનું કુલ મૂલ્ય 10.800 રૂપિયા આકવામાં આવ્યું હતું.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
આ દરોડામાં 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યા.
આ જપ્ત કરાયેલા માલનું કુલ મૂલ્ય 10.800 રૂપિયા આકવામાં આવ્યું હતું.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા