🔥 TRENDING Sampath Kumar to Assume Office as Chie... Kannada Spirit Fills Jalahalli: Grand... Meghalaya Government Calls JAC and Sta... Indian Women's Hockey Team Climbs to N... Donkey Fetches ₹26,000 at Ujjain Fair,... Madhya Pradesh to Get Two Agriculture...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરેન્દ્રનગર, એલસીબીએ ધાંગધ્રાનાજેગડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ નોદરોડો, 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 25 Nov 2026, 10:06 PM 👁 70
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ધાંગધ્રા ના જેગડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો, જેમાં 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો કુલ 10.800 નો મુદ્દામાલ જપ્ત થયો.

સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ધાંગધ્રા ના જેગડવા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો
આ દરોડામાં 400 લિટર આથો અને 4 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યા.
આ જપ્ત કરાયેલા માલનું કુલ મૂલ્ય 10.800 રૂપિયા આકવામાં આવ્યું હતું.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App