🔥 ट्रेंडिंग महाराष्ट्र के मुख्यमंत्री फडनवीस ने आर... सीजेपी के दीपके, दास, रंका 22 नवंबर को... भारत में मध्य-दिसंबर से धरोहर स्थलों क... पाँच शताब्दियों का महल अब उपेक्षित, वि... सामलेश्वरि एससी बनाम नागालैंड यूनाइटेड... मकपिसीआर ने इम्पाल में बाल विवाह और यौ...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીધામમાં ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી કંડલા મરીન પોલીસ, 3.63 લાખનો મુદ્દામાલ કબજે ગાંધીધામના રહેણાંક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં કંડલા મરીન પોલીસને સફળતા મળી છે.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 13 नव. 2026, 03:06 AM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીધામમાં ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી કંડલા મરીન પોલીસ, 3.63 લાખનો મુદ્દામાલ કબજે ગાંધીધામના રહેણાંક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં કંડલા મરીન પોલીસને સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ-ભુજ શ્રી ચિરાગ| કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ| અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એમ બી વસાવા ની આગેવાનીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા1 આરિફ અબ્દુલ ભાઈ 2 હસન અબ્દુલ હોરમ અને 3 મહેબૂબ હુસૈનને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગાંધીધામના ખારીરોહર અને નવા કંડલા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપીઓએ ફરિયાદીની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ ફોન, રોકડ રકમ અને ચાંદીની વસ્તુઓની ચોરી કરી હતી
📲Get App