🔥 ट्रेंडिंग दिल्ली के लाजपत नगर में इमारत में लगी... ऐश्वर्या राय ने कैने 2026 के गाउन से क... एयर इंडिया के Vista प्लेटफ़ॉर्म को मिल... MAMA Awards 2026: भारत में कब और कहाँ... पांच किशोरों पर ऑस्ट्रेलियाई ड्राइव‑बी... सक्रिय अभिलेखीयकर्मी पुनर्जीवित कर रहे...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

31મી ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની વ્યાપક ઉજવણી કરાશે; ગ્રામ પંચાયતથી લઈ મહાનગરપાલિકા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 28 अक्टू. 2026, 10:41 AM 👁 78
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
31મી ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની વ્યાપક ઉજવણી કરાશે; ગ્રામ પંચાયતથી લઈ મહાનગરપાલિકા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સાંજે 5:30 કલાકથી SoU ખાતે યોજાનાર એકતા પરેડ તથા અન્ય કાર્યક્રમોનું દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે; તેમજ સાંજે 7:10 કલાકથી વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ સામૂહિક રીતે નિહાળવામાં આવશે....

નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા એકતા શપથ ગ્રહણ તેમજ 'રન ફોર યુનિટી' યોજાશે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની સમિતિની રચના કરાઇ...
📲Get App