🔥 TRENDING திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

🔹સુરતના રાજેશ માળી હત્યા કેસમાં મોટો ખુલાસો, 3 આરોપી ઝડપાયા 🔹 અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેશ માળીની હત્યા પાછળ વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત હોવાનું સામે આવ્યું

✍️ Reporter: Raju Patil 🗓 15 Nov 2026, 11:54 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🔹સુરતના રાજેશ માળી હત્યા કેસમાં મોટો ખુલાસો, 3 આરોપી ઝડપાયા 🔹 અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેશ માળીની હત્યા પાછળ વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત હોવાનું સામે આવ્યું

🔹સુરતના રાજેશ માળી હત્યા કેસમાં મોટો ખુલાસો, 3 આરોપી ઝડપાયા

🔹 અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન થયેલી રાજેશ માળીની હત્યા પાછળ વાહન ચલાવવા બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવત હોવાનું સામે આવ્યું

🔹 સમાધાનના બહાને બોલાવી ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરાયો હતો

🔹 સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં મુખ્ય ત્રણ આરોપીઓને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા

🔹 હત્યા કેસમાં એક આરોપી હજુ વોન્ટેડ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
📲Get App