🔥 TRENDING Film Production Begins in Flatonia, Fa... Tongsum Tourism Festival Highlights Da... Sikkim Selects 23-Member Team for Nati... Sikkim Governor Reviews Development Pr... Bengal to Face Mizoram in 20 November... 17 Mizoram firms awarded green certifi...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ (મેન્ટર) – સાણંદ (મેન્ટી), ઇન્દોર (મેન્ટર) - દેપાલપુર (મેન્ટી) અને તિરુપતિ (મેન્ટર) - કુપ્પમ (મેન્ટી) શહેરી કચરા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતાને વેગ આપવા માટે 'સ્વચ્છ શહેર જોડી' શ્રેણીમાં ટોચના 3માં સ્થાન મેળવ્યું...

✍️ Reporter: Atul Thakor 🗓 12 Nov 2026, 09:35 AM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26

અમદાવાદ (મેન્ટર) – સાણંદ (મેન્ટી), ઇન્દોર (મેન્ટર) - દેપાલપુર (મેન્ટી) અને તિરુપતિ (મેન્ટર) - કુપ્પમ (મેન્ટી) શહેરી કચરા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતાને વેગ આપવા માટે 'સ્વચ્છ શહેર જોડી' શ્રેણીમાં ટોચના 3માં સ્થાન મેળવ્યું...

નવી મુંબઈ, સુરત અને વિજયવાડા સુપર સ્વચ્છ લીગના ક્લીન સીટીઝ (સૌથી સ્વચ્છ શહેરો)માં ટોચના 3 જાહેર થયા; GVMC વિશાખાપટ્ટનમ, જબલપુર અને લખનૌ 10 લાખથી વધુ વસતીની શ્રેણીમાં ભારત ક્ષેત્રે ટોચના 3 સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યા...

આ વર્ષે પ્રથમ વખત સ્વચ્છ રિવર ફ્રન્ટ ટાઉન, સ્વચ્છ કોસ્ટલ ટાઉન અને ક્લીન હિમાલયન સીટી માટે એવોર્ડ આપવામાં આવ્યા...

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર કોઈ એક સંસ્થાના પ્રયાસોથી પ્રાપ્ત કરી શકાતી નથી અને તેના માટે તમામ હિતધારકોની સક્રિય ભાગીદારી જરૂરી, તેમણે નાગરિક ભાગીદારી, વર્તણૂકીય ફેરફાર, વહીવટી જવાબદારી અને સતત જાહેર જોડાણના મહત્વ પર ભાર મૂક્યો...
📲Get App