🔥 ट्रेंडिंग Atul Kumar राजस्थान यूनाइटेड ने IFL 2026/27 में ल... हिसार-जोधपुर एक्सप्रेस ने 2 और 9 दिसंब... राजस्थान की भारत‑पाकिस्तान सीमा के पास... କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... राजस्थान पावर कॉर्प ने 869 जेई पदों के...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર અંતર્ગત વોર્ડ નં.3 માં

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર અંતર્ગત વોર્ડ નં.3 માં

✍️ रिपोर्टर: Palakbhai Patel 🗓 04 अक्टू. 2026, 10:12 PM 👁 90
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર અંતર્ગત વોર્ડ નં.3 માં

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર અંતર્ગત વોર્ડ નં.3 માં *અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મણિનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ વિધાનસભાના પ્રભારી શ્રી વિનયભાઈ દેસાઇ, વોર્ડ પ્રભારી શ્રી* વોર્ડ પ્રમુખ શ્રીઓ,વિધાનસભાના કાઉન્સિલર શ્રીઓ, અને મણિનગર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે ઉમેદવાર શ્રીઓના સમર્થનમા કેસરિયા લોકસંપર્ક રાઉન્ડ યોજાયો.

#BJPgujrat
#BJP4KARNAVATI
#gandhinagar #localbodyelection
📲Get App