🔥 TRENDING தலைஞாயிறு வேளாண்மை உதவி இயக்குனர் அலுவ... राष्ट्रीय लोक अदालत को लेकर शेखपुरा मे... जैसलमेर में पंचायत समिति व जिला परिषद... नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव... Azam Khan: Today's Congress Leadership...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ગ્રામ્યના માંડલના સીતાપુર નજીક કાર સળગીબેચરાજી દર્શનાર્થે જઈ રહેલા 3 મુસાફરોનો આબાદ બચાવ  જાનહાનિ નહી

અમદાવાદ ગ્રામ્યના માંડલના સીતાપુર નજીક કાર સળગીબેચરાજી દર્શનાર્થે જઈ રહેલા 3 મુસાફરોનો આબાદ બચાવ જાનહાનિ નહી

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Sep 2026, 10:30 PM 👁 154
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના સીતાપુર ગામ નજીક બેચરાજી દર્શનાર્થે જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં સવાર ત્રણ મુસાફરોએ સમયસર બહાર નીકળી જતા ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App