🔥 TRENDING Canadian PM Mark Carney says India is... Bangladesh PM Accuses Sheikh Hasina of... Modi Taps GTA 6 Hype to Promote ‘New I... Deccan Herald editorial says political... Tamil Thriller ‘Drones’ to Premiere on... ‘Mr Bhaarath’ to Release on 11 Dec 202...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા જિલ્લામાં 2.40 કરોડ મૂલ્યનું વિદેશી દારૂ નાશ,40,000 બોટલો અને ટીન પકડાયા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 12:19 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુર બાયપાસ ઇડર રોડ પર 16 નવેમ્બર 2026 ના રોજ ચાર પોલીસ સ્ટેશનોમાં 2.40 કરોડ મૂલ્યનું વિદેશી દારૂ, 40,000 બોટલો અને ટીન પકડાઈ નાશ કરવામાં આવ્યા..

સાબરકાંઠામાં-:
16 નવેમ્બર 2026 ના રોજ સાબરકાંઠા જિલ્લામાં, વીરપુર બાયપાસ ઇડર રોડની આઈટીઆઈ સામે પોલીસ દળોએ વિદેશી દારૂની મોટી તસ્કરીને અટકાવી.પોલીસે 2.40 કરોડ રૂપિયાની કિંમતનું વિદેશી દારૂ કબ્જો કર્યું..

જેમાં ચાર પોલીસ સ્ટેશનોની હદમાં કુલ 40,000 બોટલો અને ટીન સામેલ હતા.કબ્જા કરાયેલ દારૂનું નાશ કરવામાં આવ્યું, જેથી જાહેર સુરક્ષા અને કાયદો અમલમાં રહેલો છે.
📲Get App