🔥 TRENDING बिहार के स्वास्थ्य मंत्री निशांत कुमार... தலைஞாயிறு வேளாண்மை உதவி இயக்குனர் அலுவ... राष्ट्रीय लोक अदालत को लेकर शेखपुरा मे... जैसलमेर में पंचायत समिति व जिला परिषद... नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દર્દનાક ઘટના: સામખિયાળી મોરબી હાઈવે પર ટ્રેલર ચાલકે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો  21 પશુઓના મોત, 8 ઘાયલ થયા

દર્દનાક ઘટના: સામખિયાળી મોરબી હાઈવે પર ટ્રેલર ચાલકે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો 21 પશુઓના મોત, 8 ઘાયલ થયા

✍️ Reporter: Naresh katua 🗓 08 Oct 2026, 08:57 AM 👁 85
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દર્દનાક ઘટના: સામખિયાળી મોરબી હાઈવે પર ટ્રેલર ચાલકે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો 21 પશુઓના મોત, 8 ઘાયલ થયા સામખિયાળી મોરબી હાઈવે પર નજીક એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 21 પશુઓના મોત થયા છે અને 8 પશુઓ ઘાયલ થયા છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.જુઓ ઘટના ના સીસીટીવી ફૂટેજ
📲Get App