🔥 TRENDING PM Modi Highlights IIT Kharagpur's Rol... દાહોદમાં હરિદ્વાર પેકેજ ઠગાઈ: 75 મુસાફ... Suvendu Adhikari Featured in India Tod... Adani Energy to Supply 2,500 MW of Ren... PM Modi to Inaugurate Nitish Setu Acro... PM Modi Inaugurates Nitish Setu, Bihar...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રા તાલુકાના નવલગઢમાં ઝાલાવાડી મુલતાની સમાજ દ્વારા 21 દીકરીઓના સમુહલગ્ન

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 21 Nov 2026, 02:27 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝાલાવાડી મુલતાની સમાજે નવલગઢ ગામમાં 21 દીકરીઓનાસમુહલગ્ન કરાવ્યા તમામને કરિયાવર આપવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં ઝાલાવાડી મુલતાની સમાજ દ્વારા 21 દીકરીઓનું સમુહલગ્ન આયોજિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ અને સમુદાયના સભ્યોની વિશાળ ભાગીદારી જોવા મળી.
સમુહલગ્નમાં ભાગ લેનારી તમામ દીકરીઓને પરંપરાગત વિધિ અનુસાર લગ્ન કરવામાં આવ્યા અને સમુદાય દ્વારા કરિયાવર પૂરો પાડવામાં આવ્યોહતોઆકાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો એલગ્નની મહત્તા અને સામાજિક સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યોહતો જેમાં મુલતાની સમાજ ના ઈલ્યાસ ભાઈ તથા અશરફ ભાઈ તથા યાસીન ભાઈ સહીત ના લોકો દ્વારા લગ્નનુઆયોજિન કરવામાં આવ્યું હતું જેમાં 1.30.000 રૂપિયા નો કરીયાવર અપાયો હતો
આ પ્રકારનું સમુહલગ્ન સ્થાનિક સ્તરે લગ્ન ખર્ચમાં ઘટાડો અને સામાજિક સમાનતા પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે. ઝાલાવાડી મુલતાની સમાજે આ પહેલ દ્વારા ગામની યુવતી શક્તિ અને સમુદાયની સહયોગી ભાવનાને ઉજાગર કરીહતી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App