🔥 TRENDING Drishti IAS Releases Daily Madhya Prad... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण... Sidhu Moosewala’s Father Balkaur Singh... रिम्स जमीन घोटाले में ACB की बड़ी कार्... Congress moves Constitution Protection... Rajasthan Chief Secretary Signs Seoul...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા તાલુકા ચેસ ચેમ્પિયન ખેલ મહાકુંભ 2026  40 Up ઓપન આજે રામપરા 2 વૃનંદાવન બાગ મા સ્પર્ધા યોજાઈ હતી ♟️🏆

રાજુલા તાલુકા ચેસ ચેમ્પિયન ખેલ મહાકુંભ 2026 40 Up ઓપન આજે રામપરા 2 વૃનંદાવન બાગ મા સ્પર્ધા યોજાઈ હતી ♟️🏆

✍️ Reporter: Anil Vaghela 🗓 29 Sep 2026, 11:12 PM 👁 102
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકા નુ ગૌરવ

રાજુલા તાલુકા ચેસ ચેમ્પિયન ખેલ મહાકુંભ 2026 40 Up ઓપન આજે રામપરા 2 વૃનંદાવન બાગ મા સ્પર્ધા યોજાઈ હતી ♟️🏆

મહેનત, એકાગ્રતા અને દરેક ચાલમાં આત્મવિશ્વાસ…
Rajula Taluka Level Chess Competition માં ફાઈનલ મા પહોંચ વાનુ ગૌરવ

જતીનભાઈ ચૌહાણ ફાઈનલ વિજેતા 🏆

વિપુલ એન. લહેરી Runner-Up 🥈

હવે જીલ્લા લેવલે રમવા જશે

ખૂબ ખૂબ અભિનંદન.

ખેલ મહાકુંભ 2026 રમશે ગુજરાત, જીતશે ગુજરાત!
📲Get App