મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોમાં પ્રથમ કેમ્પ તારીખ: 29.11.2026 રવિવાર, બીજો કેમ્પ તારીખ: 6.12.2026 રવિવાર, ત્રીજો કેમ્પ તારીખ: 13.12.2026ના રોજ નક્કી કરવામાં આવ્યો છે. તોનજીકના મતદાન મથકે પહોંચીને મતદાર યાદીમાં જરૂરી સુધારા કરાવો અને તમારી મતદાર તરીકેની વિગતો અચૂક અપડેટ કરાવો.