🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સહાય ફાઉન્ડેશન આયોજીત “ કેસરિયા ગરબા - નવરાત 2026 ” ગાંધીનગર

✍️ Reporter: Palakbhai Patel 🗓 12 Oct 2026, 12:52 PM 👁 90
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સહાય ફાઉન્ડેશન આયોજીત “ કેસરિયા ગરબા - નવરાત 2026 ” ગાંધીનગર

સહાય ફાઉન્ડેશન આયોજીત “ કેસરિયા ગરબા - નવરાત 2026 ” ગાંધીનગર

આરાધનાના મહાપર્વ નવરાત્રીના પ્રારંભ પૂર્વે શોભાયાત્રા સ્વરૂપે અંબાજીથી લવાયેલ અખંડ જ્યોતને કેસરિયા ગરબા મહોત્સવ સ્થળે લાવી સ્થાપન કરાયું. શોભાયાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ, ગાંધીનગરના નગરજનો અને વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

#Navratri #kesariyagarbagandhinagar #Garba #AmeKesariya #navratri2026
📲Get App