🔥 TRENDING आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઘોઘંબા બારીઆ ફળી ગ્રામ પંચાયતમાં 2 ઓક્ટોબર ગાંધીઈ જયંતિ પર સ્વચ્છતા પ્રતિજ્ઞા અને વિકાસ ચર્ચા
Local

ઘોઘંબા બારીઆ ફળી ગ્રામ પંચાયતમાં 2 ઓક્ટોબર ગાંધીઈ જયંતિ પર સ્વચ્છતા પ્રતિજ્ઞા અને વિકાસ ચર્ચા

✍️ Reporter: PradipKumar Baria 🗓 05 Oct 2026, 10:30 AM 👁 102
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

2 ઓક્ટોબર ગાંધીઈ જયંતિ નિમિતે ગામમાં સ્વચ્છતા પ્રતિજ્ઞા અને વિકાસ યોજનાઓની ચર્ચા માટે ગ્રામ પંચાયતની બેઠક યોજાઈ.

2 ઓક્ટોબર ગાંધીઈ જયંતિ નિમિતે ઘોઘંબા બારીઆ ફળી ગ્રામ પંચાયતની બેઠક યોજાઈ, જેમાં સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવાઈ અને ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં તલાટી કમ મંત્રી સાહેબ તેમજ મુખ્ય મહેમાન માજી તાલુકા પંચાયત પ્રમુખ ભારતસિંહ બારીઆ અને તેમની પત્ની, સરપંચ દિવ્યાબેન ભારતસિંહ બારીઆ હાજર રહ્યા. ગ્રામ પંચાયત બોડીના સભ્યો અને ગામના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા.

પ્રતિજ્ઞા બાદ, ગામની સ્વચ્છતા સુધારવા માટેની યોજનાઓ, રસ્તા મરામત, પાણી પુરવઠો અને શૈક્ષણિક સુવિધાઓ જેવા વિકાસ પ્રોજેક્ટો પર વિગતવાર ચર્ચા થઈ. ઉપસ્થિતો દ્વારા આ યોજનાઓને ત્વરિત અમલમાં મૂકવાની સહમતી વ્યક્ત કરવામાં આવી.
📲Get App