🔥 TRENDING Jharkhand Police Portal Crash Forces R... 92-Year-Old Woman Escapes Nursing Home... TPCC chief accuses BRS of betraying Te... Morning haze lingers in Hyderabad as r... New predatory aquatic insect species i... Cyclone Akvan Forces Cancellation of 4...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ પર પ્રતિમાનું અનાવરણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 04:11 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં તેમના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને ભાવપૂર્વક નમન કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ પર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તેમના શૌર્ય,સંઘર્ષ અને બલિદાનનું પ્રતીક છે,જે ભક્તો અને સ્થાનિક લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે..

ઉદ્ઘાટન સમારંભ દરમિયાન, મહાનુભાવોએ પ્રતિમાનું અનાવરણ કર્યું અને તેમના જીવન અને યોગદાનને સ્મરણમાં રાખીને ભાવપૂર્વક નમન કર્યું.આ પ્રસંગે સ્થાનિક લોકો અને ભક્તોને એકત્રિત કરીને ભગવાન બિરસા મુંડાની યાદમાં ઉજવણી કરી.
📲Get App