🔥 TRENDING উৎসবের আনন্দের মাঝেই শোকের ছায়া! বেলড... एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण Haryana shifts 32 IFS officers, reshuf... North India Winter Air Pollution Tied... CGBSE Releases 2027 Exam Timetable for...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

151મી જન્મજયંતિ પર ધાનપુરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા પર ફુલહાર ચડાવી સમ્માનિત

✍️ Reporter: પ્રદીપસિંહ માવી 🗓 15 Nov 2026, 03:09 PM 👁 70
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ ધાનપુર પેપરો ચોકડી ખાતે 151મી જન્મજયંતિ ઉજવાઈ, જ્યાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને ફુલહાર ચડાવી સન્માનિત કરવામાં આવી.

151મી જન્મજયંતિ પર ધાનપુર પેપરો ચોકડી ખાતે ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને ફુલહાર ચડાવી સમ્માનિત કરવામાં આવી. આ ઉજવણીમાં આદિવાસી સમાજના સભ્યો અને સ્થાનિક અધિકારીઓએ હાજરી આપી.

ભગવાન બીરસા મુંડા, જેઓ આદિવાસી સમાજના ગૌરવ, ક્રાંતિના મહાનાયક અને અંગ્રેજી શાસન સામે ઉલગુલાનનો શંખનાદ કરનાર મહાન સ્વાતંત્ર્ય સેનાના પ્રતિનિધિ હતા, તેમની જન્મજયંતિ પર શત શત નમન કરવામાં આવ્યું. તેમના વિચારો જળ, જંગલ અને જમીન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આદિવાસી સમાજના હક, અધિકાર, એકતા અને સ્વાભિમાનનું પ્રતીક છે.

ઉજવણી દરમિયાન સમુદાયના સભ્યોએ ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને ફુલહાર ચડાવી, અને “જય જોહાર! જય આદિવાસી! જય બીરસા મુંડા” આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓએ પણ આદિવાસી સમાજની સ્વતંત્રતા અને સ્વાભિમાન માટેની લડતને યાદ કરી.

આ ઉજવણી ધાનપુરમાં આદિવાસી સમાજની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે, અને ભવિષ્યમાં પણ તેમના યોગદાનને યાદ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પણ આમ હવે પાર્ટી લેવલ જે અમુક નેતાઓ જે ગુરુ ગોવિંદ જેવા કે બીરસા મુંડા જેવા મહાન ક્રાંતિ વીરો ની મૂર્તિ સ્થાપિત કરતી વખતે આદિવાસી ભાઈઓને આંતકવાદી કહેવામાં આવ્યા હતા તો હવે એ પણ બીરસા મુંડા ને પગે નમવા લાગ્યા છે તો આવું ન થવું જોઈએ આ એક
📲Get App