🔥 TRENDING Canadian PM Mark Carney says India is... Bangladesh PM Accuses Sheikh Hasina of... Modi Taps GTA 6 Hype to Promote ‘New I... Deccan Herald editorial says political... Tamil Thriller ‘Drones’ to Premiere on... ‘Mr Bhaarath’ to Release on 11 Dec 202...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા યોજાઈ રહેલા 15મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર - ઉદ્યમ 2026’નો ગાંધીનગરના હેલિપેડ ઈવેન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રારંભ કરાવ્યો...

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 03:39 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા યોજાઈ રહેલા 15મા ‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર - ઉદ્યમ 2026’નો ગાંધીનગરના હેલિપેડ ઈવેન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રારંભ કરાવ્યો...

🔹 23થી 26 ઓક્ટોબર, 2026 દરમિયાન એક્ઝિબિશન સેન્ટર ખાતે 50 હજાર સ્ક્વેર મીટરના વિશાળ વિસ્તારમાં યોજાશે

🔹 500થી વધુ પ્રદર્શકો દ્વારા વિવિધ 12 થી વધુ સેક્ટર્સમાં અત્યાધુનિક ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન

🔹 બિઝનેસ નેટવર્કિંગ, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શક સત્રો અને અદ્યતન ઔદ્યોગિક રજૂઆતો તેમજ B2B, B2G બેઠકોનું આયોજન

આ ઔદ્યોગિક મેળા દ્વારા MSME ક્ષેત્રના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદકો અને ટેક્નોલોજી ક્ષેત્રના નવીનતા લાવનારાઓ સાથે એક જ પ્લેટફોર્મ પરથી પરસ્પર સહયોગ સાધી વ્યાપારી જોડાણો વિકસાવાશે...
📲Get App