🔥 TRENDING One dead as fire engulfs Lajpat Nagar... Aishwarya Rai Stuns in Cannes 2026 Gow... Air India’s Vista Platform Wins ‘Seaml... MAMA Awards 2026: Broadcast dates and... Five Teens Charged with Murder in Aust... Activist Archivists Revive Vintage Hom...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાદરા માં 14-16 તારીખે કાર્નિવલ મેળો, ભારે જનસંખ્યા ઉપસ્થિત

✍️ Reporter: Rathod Mehulbhai 🗓 16 Nov 2026, 09:50 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાદરા માં 14 થી 16 તારીખે યોજાયેલ કાર્નિવલ મેળામાં ભારે જનસંખ્યા ઉપસ્થિત રહી અને વિવિધ મનોરંજક કાર્યક્રમો રજૂ થયા.

પાદરા માં 14, 15 અને 16 તારીખે કાર્નિવલ મેળો યોજાયો, જેમાં ભારે જનસંખ્યા ઉપસ્થિત રહી.

મેળામાં સરસ મજાના અલગ અલગ કાર્યક્રમો રજૂ થયા, જે લોકોએ આનંદ માણ્યો.

આ મેળો સ્થાનિક સમુદાય માટે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનો મહત્વપૂર્ણ હિસ્સો હતો.



16 તારીખ ના છેલ્લા દીવશે પાદરા ના ફુલબાગ મા કાર્નિવલ મેળામાં ખુબ જ મોટી સંખ્યામાં પબ્લિક જોવા મળી અને આ સુંદર મજાના કાર્યક્રમ નો લાભ લીધો જેમા પાદરા તાલુકાના ના ઘણા બધા ગામે ગામ થી આ મેળામાં આવ્યા આ મેળો પાદરા મા પહેલી વાર યોજાયો અને મેળા ના આયોજન કરનાર પાદરા ના MLA એટલે કે શ્રી ચેતન્ય સિંહ ઝાલા થકી આ બધું આયોજન કરવામાં આવ્યું હતુ

શું તમે પણ આ મેળા માં ફરવા આવ્યા છો કોમેન્ટ માં જરૂર થી જણાવજો
📲Get App