🔥 TRENDING सिकंदरपुर पुलिस ने साइबर ठगी में 35,01... સાણંદ ના APMC માં ખેડૂતોને કમોદ ડાગરના... Goa CM Pramod Sawant Joins IFFI 2026 F... કેડા જિલ્લામાં રિપોર્ટ પ્રાપ્ત British Traveller Breaks Down in Goa F... Delegates Voice Grievances Over Glitch...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

138 જેતપુર પાવી વિધાનસભા સીટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના ત્રણ દિવસની પ્રવાસની પૂર્વ તૈયારી

✍️ Reporter: Panchal Bhaveshkumar 🗓 26 Nov 2026, 02:20 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

138 જેતપુર પાવી વિધાનસભા સીટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના ત્રણ દિવસની પ્રવાસની પૂર્વ તૈયારી

138 જેતપુર પાવી વિધાનસભા સીટ માં આવતા ગામોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંગીત દ્વારા તારીખ 27 28 ને 29 નવેમ્બરના રોજ પ્રવાસ જેમાં કાર્યકર્તાઓના ઘરે કરે છે અને આ વિસ્તારમાં મુલાકાત લેશે
📲Get App