🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા જિલ્લામાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ સજા વોરંટ ધરાવતા મનસુખભાઈ પટેલને પ્રાંતિજ પોલીસે પકડ્યો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 14 नव. 2026, 03:13 PM 👁 89
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા સજા વોરંટ ધરાવતા મનસુખભાઈ રવજીભાઈ પટેલને તખતગઢ ગામમાં શોધી કોર્ટ હવાલે કરવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ પોલીસને છેલ્લા બે વર્ષથી સજા વોરંટ હેઠળ નાસતા-ફરતા રહેલા મનસુખભાઈ રવજીભાઈ પટેલને શોધી કોર્ટ હવાલે કરવામાં સફળતા મળી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર),પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલ (સાબરકાંઠા) અને નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલ (હિંમતનગર) દ્વારા આપવામાં આવેલી માહિતી અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયાનાઓના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી..

આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિકકુમાર શામળભાઈએ ખાનગી માર્ગ દ્વારા તપાસ કરી અને તખતગઢ, પ્રાંતિજ તાલુકા, નીલકંઠ/3 ડીપમાં ધુણાઈ રોડ,શામળાજી રોડ,મોડાસા,જિલ્લો અરવલ્લી નાઓ નજીક આવેલ સ્થળે આરોપીને શોધી કાઢ્યો. subsequently કોર્ટમાં સોંપવામાં આવ્યો.આ સફળતા માટે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિકકુમાર શામળભાઈને પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યું.
📲Get App