🔥 TRENDING தலைஞாயிறு வேளாண்மை உதவி இயக்குனர் அலுவ... राष्ट्रीय लोक अदालत को लेकर शेखपुरा मे... जैसलमेर में पंचायत समिति व जिला परिषद... नशे के खिलाफ एकजुट हुए एकाढ़ा के छात्र... कायाकल्प अभियान के तहत स्कूलों की व्यव... Azam Khan: Today's Congress Leadership...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં 11 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન, 110 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો

✍️ Reporter: Naresh katua 🗓 12 Nov 2026, 02:58 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજમાં 11 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન, 110 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો ભુજ: રતીયા અને સુખપર ગામની સીમમાં આવેલા 110 ફૂટ ઊંડા અવાવરુ કૂવામાં ડૂબેલી વ્યક્તિના મૃતદેહને ભુજ ફાયર બ્રિગેડે 11 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો માહિતી મળતા SFO સચિન પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ ઘટનાસ્થળે પહોંચી. કૂવામાં 17 ફૂટ પાણી અને ઝાડી-ઝાંખરાં હોવાથી પ્રથમ દિવસે ઓપરેશન અટકાવાયું. આજે ક્રેન અને ડી-વૉટરિંગથી પાણી ઉલેચી અંડરવૉટર કેમેરાની મદદથી લોકેશન મેળવ્યું. બે ફાયરમેને દોરડા સાથે 45 મિનિટ સુધી કૂવામાં લટકી સાહસપૂર્વક મૃતદેહ બહાર કાઢ્યો. સ્થાનિકોએ પણ મદદ કરી
📲Get App