🔥 TRENDING Congress Leads Rajasthan Panchayat Ele... वर्षा तुरकर हत्येत धक्कादायक खुलासा: प... ਰਾਜ ਕੁੰਦਰਾ ਦੀ ਫ਼ਿਲਮ ਦੇ ਦਾਅਵਿਆਂ 'ਤੇ ਸ੍ਰ... શામળાજી ઓડ ગામમાં 2.61 લાખનું વિદેશી દ... चारामा में जान से मारने की धमकी देकर द... બેહરામપુરા થી પાટણ સુધી માતાજીનો રથ પગ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Religion

કોટલાવ ગામમાં ગણપતિ બાપાને 56 ભોગ ધરાવાયો, હજારો ભક્તો જોડાયા

પારડી તાલુકાના કોટલાવ ગામમાં શ્રી ગણેશ કોટલાવ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના અગિયારમા દિવસે ભગવાન શ્રી ગણેશજીને પરંપરાગત રીતે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

24 Sep 2026

વિરપુર ગામમાં દરગાહનો ઉર્સ યોજાયો

બાલાસિનોર તાલુકાના વિરપુર ગામ ખાતે આજે દરગાહનો ઉર્સ કાર્યક્રમ યોજાયો હતો.

24 Sep 2026

Tiger Spotted on Stairs of Maa Sharada Temple in Maher, MP Raises Safety Concerns

A tiger was captured on video climbing the steps of the Maa Sharada Temple in Maher, Madhya Pradesh, sparking fears for the safety of worshippers.

24 Sep 2026

Delhi Prepares 81 Artificial Ponds for Ganesh Visarjan, 250+ Ritual Containers

Delhi officials have set up 81 artificial ponds and arranged over 250 containers for puja items to facilitate a clean and orderly Ganesh Visarjan this year.

24 Sep 2026

Thousands of Shiv devotees trek 50 km from Patna with a 54‑ft Kanwar to Bihata

Around a thousand Shiv devotees walked roughly 50 kilometres from Patna City to Bihata, carrying a 54‑foot tall Kanwar and chanting “Har‑Har Mahadev” throughout the journey, before offering Jalabhishek at Baba Bihateshwar Nath temple.

24 Sep 2026

કૈવલજ્ઞાન પીઠાધીશ્વર જગદગુરુ અવિચલદવાચાર્યજી મહારાજશ્રીના ૭૫મા જન્મદિને લીંબોઈમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી..

લીંબોઈ ખાતે કૈવલજ્ઞાન પીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત પ.પૂ. જગદગુરુ અવિચલદવાચાર્યજી મહારાજશ્રીના ૭૫મા અમૃત જન્મોત્સવની પાવન ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક ભક્તોએ હાજરી આપી ગુરુજીના આશીર્વાદ મેળવ્યા..

24 Sep 2026

વિજયનગર રામજી મંદિરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સામૂહિક આરતી યોજાઈ

વિજયનગર ખાતે આવેલા રામજી મંદિરમાં ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ભક્તો દ્વારા સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

24 Sep 2026

અમદાવાદમાં શ્રેય એક્ઝોટિકા ગોપી મંડળ દ્વારા ગણપતિ બાપ્પાને ૧૧ કિલોનો લાડુ અને ૫૬ ભોગ અર્પણ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શ્રેય એક્ઝોટિકા ગોપી મંડળની મહિલાઓ અને સોસાયટીની મહિલાઓએ મળીને ગણપતિ બાપ્પાને ૧૧ કિલોનો લાડુ તથા ૫૬ ભોગ અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.

24 Sep 2026

Hyderabad Mobilises 20,000 Personnel for Final Ganesh Visarjan Parade

The Telangana police and civic authorities have deployed around 20,000 staff to manage the concluding Ganesh immersion procession in Hyderabad.

24 Sep 2026

Telangana declares holiday tomorrow for Ganesh immersion; November holiday cancelled

The Telangana government announced a one‑day holiday tomorrow for the Ganesh immersion ceremony, while confirming the cancellation of a previously scheduled November holiday.

24 Sep 2026

Mother Performs Last Rites for Missing Son After 55‑Day Search

After a 55‑day search for her missing son, a mother held a symbolic last‑rite ceremony using a statue, expressing her grief and closure.

24 Sep 2026

Ujjain's Gaya Kotha Pilgrimage Site Still Incomplete After Six Years of ₹10.63 Cr Development Plan

A ₹10.63 crore development scheme launched in 2018 for Gaya Kotha in Ujjain remains unfinished, leaving pilgrims to face mud, waste and missing basic facilities during shraddha rites.

24 Sep 2026
📲Get App