Local
નવરાત્રી પહેલા એસ.જી. હાઇવે પર ટ્રાફિક સરળ બનશે: ઇસ્કોન-સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ અંતિમ તબક્કામાં..
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન એસ.જી. હાઇવે પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ઇસ્કોન બ્રિજથી સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ પૂર્ણતાના આરે છે. આ અંગે સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત મુલાકાત યોજાઈ હતી..
09 Oct 2026બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજવણી અંગે પાલનપુરમાં પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ..
બનાસકાંઠા જિલ્લામાં આવનારા નવરાત્રી પર્વની શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી સુનિશ્ચિત કરવા માટે પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું..
09 Oct 2026महाड एमआयडीसीतील रिॲक्टर स्फोटात ३ कामगार किरकोळ जखमी
महाड एमआयडीसी परिसरातील एका कंपनीत रिॲक्टरमध्ये झालेल्या स्फोटामुळे तीन कामगार किरकोळ जखमी झाले आहेत. या घटनेमुळे परिसरात काही काळ भीतीचे वातावरण पसरले होते.
09 Oct 2026
Shikari Devi Sanctuary’s area reduced from 213 sq km to 29.94 sq km
The Shikari Devi Sanctuary in Himachal Pradesh has been downsized from 213 square kilometres to 29.94 square kilometres, according to Himachal Scape.
09 Oct 2026હિંમતનગરમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રાનું આયોજન..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક વિકાસ કાર્યોની ચર્ચા અને પ્રચાર કરવામાં આવ્યો..
09 Oct 2026
23 अक्टूबर को मतदान, 27 अक्टूबर को झांसी में होगी मतगणना
आचार संहिता के अनुपालन को लेकर निगरानी टीमें सक्रिय, वीडियो सर्विलांस से रखी जा रही नजर
09 Oct 2026
हांसपुर में 10 अक्टूबर को होगा 'एक शाम गौमाता के नाम' का भव्य आयोजन, संत समागम और रात्रि जागरण की होगी धूम
श्रीमाधोपुर के हांसपुर गांव में 10 अक्टूबर 2026 को 'एक शाम गौमाता के नाम' कार्यक्रम का आयोजन किया जाएगा, जिसमें संत समागम, भजन संध्या और रात्रि जागरण का विशेष आयोजन होगा।
09 Oct 2026સુરતમાં સગર્ભા અને નવી માતાઓ માટે ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નૂપુર હોસ્પિટલ દ્વારા સગર્ભા મહિલાઓ અને નાના બાળકોની માતાઓ માટે ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન કરાયું, જેમાં માતાઓએ બાળકોને છાતીએ બાંધીને ગરબે ઘૂમી.
09 Oct 2026પલસાણા: તાતીથૈયાની સિદ્ધિ વિનાયક મિલમાં બોઇલરમાંથી ગરમ હવા લીક થતાં કર્મચારી દાઝ્યા
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં આવેલી સિદ્ધિ વિનાયક મિલમાં બોઇલરમાંથી ગરમ હવા લીક થવાની દુર્ઘટના સર્જાતાં એક કર્મચારી દાઝી ગયા હતા.
09 Oct 2026
दयानंद वैदिक कॉलेज में साइबर जागरूकता अभियान, विद्यार्थियों को डिजिटल ठगी से बचाव की दी जानकारी
OTP-यूपीआई पिन साझा न करने, अनजान लिंक से बचने और साइबर अपराध होने पर 1930 पर शिकायत करने की दी जानकारी
09 Oct 2026
রেলওয়ের PNR নিয়মে বড় পরিবর্তন, চালু হচ্ছে নতুন সিস্টেম
ভারতীয় রেল যাত্রীদের সুবিধার জন্য টিকিট বুকিং সংক্রান্ত একটি পুরনো নিয়মে পরিবর্তন আনতে চলেছে। রিজার্ভেশন টিকিটে প্রদর্শিত ১০-সংখ্যার PNR সিরিজের পরিবর্তে চালু হচ্ছে 'মাইগ্রেটেড PNR'।
09 Oct 2026સુરતમાં શાળાના ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ, શિક્ષકની સૂઝબૂઝથી 400 બાળકોનો બચાવ
અમરોલી વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલુ શાળાએ ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગતાં દોડધામ મચી હતી. સદનસીબે, શિક્ષકે સમયસર આગ ઓલવી 400થી વધુ બાળકોનો જીવ બચાવ્યો હતો.
08 Oct 2026