स्थानीय
ખેડબ્રહ્મા તાલુકામાં વિશ્વ આદિવાસી રેલીનું આયોજન
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં વિશ્વ આદિવાસી રેલી યોજાઈ, જેમાં હજારો લોકો જોડાયા.
09 अग. 2026ધરમપુરમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવાઈ
ધરમપુર ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવવામાં આવી, જેમાં સ્થાનિક લોકો અને આગેવાનોનો ઉમળકાનો સમાવેશ થયો.
09 अग. 2026
અરવલ્લીના ભિલોડામાં આદિવાસી પરંપરાગત થાળીનો પ્રારંભ* *ટ્રાઇબલ હાટ બજારમાં આદિવાસી મહિલાઓનું આર્થિક સશક્તિકરણ*
09 अग. 2026
मंडला में मोबाइल कोर्ट की कार्रवाई
मंडला में मोबाइल कोर्ट ने यातायात नियम तोड़ने वालों से 70 हजार रुपये का जुर्माना वसूला है। कोर्ट की यह कार्रवाई सड़क सुरक्षा सुनिश्चित करने के लिए यातायात नियमों का पालन सुनिश्चित करने के उद्देश्य से की गई है।
09 अग. 2026
जयपुर में देशभक्ति का जोश
जयपुर में बारिश के बीच देशभक्ति का जोश देखने को मिला। शहर की सड़कों पर देशभक्ति का रंग छाया रहा।
09 अग. 2026સુરત ચીકુવાડી રોડ પર ખાનગી બસમાં આગ લાગી
સુરતના ચીકુવાડી રોડ પર એક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં યાત્રી ઓમાં ભયનો માહોલ સર્જાયો.
09 अग. 2026
बायकुला पुलिस स्टेशन पर आग लगने की तस्वीरें
बायकुला पुलिस स्टेशन, मुंबई में आग लगने की घटना की तस्वीरें सामने आईं।
09 अग. 2026
સાબરકાંઠા-અરવલ્લી માટે રેલવે વિકાસની મહત્વપૂર્ણ રજૂઆત
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે મુલાકાત કરી અને સાબરકાંઠા-અરવલ્લીના રેલવે વિકાસ માટે મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી.
09 अग. 2026
કામરેજ ના ડુંગરા ગામે આવેલ આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી.
કામરેજ તાલુકાના ડુંગરા ગામે આવેલ આશ્રમ શાળામાં કામરેજ તાલુકા હળપતિ -આદિવાસી સેવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પરંપરા અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.
09 अग. 2026
दमोह में बाघ का आतंक
मध्य प्रदेश के दमोह जिले के रजपुरा जंगल में बाघ की मौजूदगी से ग्रामीण दहशत में हैं। बाघ ने हाल ही में एक भैंस का शिकार किया है।
09 अग. 2026
दिल्ली की सड़कें खराब
बारिश के बाद दिल्ली की सड़कें खराब हो गई हैं. सड़कों की हालत यात्रियों के लिए बड़ी चुनौती है.
09 अग. 2026
उदयपुर में स्वतंत्रता सेनानियों को नमन
उदयपुर के गुलाब बाग में अगस्त क्रांति दिवस और विश्व आदिवासी दिवस पर स्वतंत्रता सेनानियों को पुष्पांजलि कार्यक्रम आयोजित किया गया। इस दौरान गांधीजी के प्रिय भजनों का सामूहिक गायन हुआ।
09 अग. 2026