Local
ગોધરાના નદીસર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ગણેશ વિસર્જન પ્રસંગે સ્વાગત..
ગોધરા તાલુકાના નદીસર ખાતે યોજાયેલ ગણેશ વિસર્જન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
25 Sep 2026
डिप्टी सीएम ब्रजेश पाठक की डॉक्टरों से अपील: दवाओं के नाम हिंदी में लिखें
उत्तर प्रदेश के उपमुख्यमंत्री ब्रजेश पाठक ने डॉक्टरों से मरीजों के हित में दवाओं और जांचों के नाम हिंदी अथवा देवनागरी लिपि में लिखने की अपील की है। उन्होंने कहा कि इससे मरीजों को यह समझने में आसानी होगी कि वे कौन सी दवा ले रहे हैं।
25 Sep 2026
जैथरा में गणेश चतुर्थी पर भव्य महाआरती का आयोजन, नगर पंचायत अध्यक्ष ने की मंगलकामना
नगर पंचायत जैथरा के मु. नेहरू नगर में गणेश चतुर्थी के अवसर पर गणपति बप्पा की स्थापना कर भव्य महाआरती का कार्यक्रम संपन्न हुआ। इस अवसर पर नगर पंचायत अध्यक्ष विवेक कुमार गुप्ता ने नगरवासियों के सुख, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की।
25 Sep 2026
Delhi traffic police halt private buses exploiting regulatory loophole
Traffic police in Delhi stopped several private buses that were operating by exploiting a loophole in existing regulations, citing safety and legal concerns.
25 Sep 2026
Elderly Rambabu Reunites with Family After Three Years at Bharatpur Ashram
After a three‑year separation, Rambabu, who had gone to Aligarh for medical treatment, was reunited with his children at his home‑ashram in Bharatpur, Rajasthan.
25 Sep 2026ભરૂચ-દહેજ રોડ પર GACL કંપનીની બસ ટેન્કરમાં ઘુસી, અનેક કંપની વર્કર્સ ઘાયલ
ભરૂચ-દહેજ રોડ પર GACL કંપનીની બસ એક ચાલુ ટેન્કરમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ-ચાર કંપની વર્કર્સ ઘાયલ થયા છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
25 Sep 2026
कटिहार DRM ने साइकिल पर निकलकर स्वच्छता और सेहत का दिया संदेश
मंडल रेल प्रबंधक (DRM) ने रेल कर्मचारियों के साथ साइकिल रैली निकालकर लोगों को स्वच्छता और स्वास्थ्य के प्रति जागरूक किया। इस आयोजन में रेल टीम ने शहर की सड़कों पर भ्रमण किया।
25 Sep 2026અમદાવાદ: કાળુસાની પોળમાં જૂનું મકાન ધરાશાયી, 3 લોકોનો સુરક્ષિત બચાવ
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
25 Sep 2026
જાદર મેળામાં ટ્રાફિક વ્યવસ્થા અને ઉત્તમ કામગીરી બદલ જાદર પોલીસને અભિનંદન..
સાબરકાંઠાના-: જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.પટેલ મેડમ અને સમગ્ર સ્ટાફ દ્વારા જાદર મેળા દરમિયાન ટ્રાફિકની ઉત્તમ વ્યવસ્થા અને તાત્કાલિક પ્રતિસાદ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે..
25 Sep 2026ખેડબ્રહ્માના ઝાઝવા ગામે સસ્તા અનાજની દુકાનની મુલાકાત, લોકોની પૂછપરછ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઝાઝવા ગામે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લેવાઈ હતી. આ દરમિયાન સ્થાનિક આગેવાનોએ ગામલોકોને અનાજ યોગ્ય રીતે મળી રહ્યું છે કે કેમ તેની પૂછપરછ કરી.
25 Sep 2026
માંડવીમાં 40 ગણપતિની ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન સંપન્ન
માંડવી શહેરમાં આ વર્ષે 40 ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિસર્જન સમયે દુંદાળા દેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
25 Sep 2026પલસાણા: ઐશ્વર્યા મિલ પરિવારે ભક્તિભાવપૂર્વક ગણેશજીની વિસર્જન યાત્રા યોજી
પલસાણા વિસ્તારમાં આવેલ ઐશ્વર્યા મિલ પરિવારે ગણેશોત્સવના સમાપન નિમિત્તે ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મિલ માલિકિન અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
25 Sep 2026