🔥 TRENDING ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮ... Seven Indian Army Family Members Kille... Dozens Injured in India After Traffic... Nine killed in Rajasthan road crash, d... PM Modi Praises Bihar’s Shift From Sca... Goa CM Sawant Calls on Youth to Join F...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Crime

ખેડા: જૂની અદાવતમાં ગુતાલ ગામ બન્યું રણમેદાન, બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારામારી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગુતાલ ગામે જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ થયું. બંને પક્ષો લાકડી-દંડા અને પથ્થરો સાથે સામસામે આવી જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

02 Oct 2026

અમદાવાદ: સિગારેટના પૈસા બાબતે પાન પાર્લર સંચાલક પર હુમલો, CCTV ફૂટેજ બાદ ચાર ઝડપાયા

અમદાવાદના સિંગરવા ગામે સિગારેટના પૈસા બાબતે થયેલી તકરાર મારામારીમાં પરિણમી હતી. ચાર શખ્સોએ પાન પાર્લર સંચાલકને લાકડાના પાટિયા અને સ્ટૂલ વડે માર માર્યો હતો, જેની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી છે.

02 Oct 2026

હિંમતનગરના પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારી: અસામાજિક તત્વોના ત્રાસથી ભયનો માહોલ

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગુરૂવારે રાત્રે બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

02 Oct 2026

Speeding Car Fleeing Police Crashes Into Student in Jaito, Fatality Reported

A student was killed when a vehicle speeding away from police hit her in Jaito, Punjab.

02 Oct 2026

20-Year-Old Student Killed in Jaito Railway Station Road Accident

A 20‑year‑old BCA student lost her life in a road crash near Jaito railway station in Punjab, after police were chasing a vehicle that collided with a tea shop.

02 Oct 2026

ED Files Complaint in Indore Over ₹66-Crore Bank Loan Scam, 21 Accused Notified

The Enforcement Directorate has lodged a charge sheet in the Special PMLA Court in Indore over a ₹66‑crore bank loan fraud involving Ruchi Global. The court has issued notices to 21 accused for alleged misuse of bank funds through forged documents.

02 Oct 2026

Video of Highway Assault Near Sehore Goes Viral, Police Promise Action

A video showing a man being beaten with a stick on the highway near Bhaukhadi junction in Sehore, Madhya Pradesh, has spread across social media. Police say no complaint has been filed yet but assure that action will be taken.

02 Oct 2026

સુરતમાં ડમ્પરની ટક્કરે વૃદ્ધાનું મોત, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરતના અબ્રામા ગોપીન ગામ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે મોપેડ સવાર પરિવારને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

02 Oct 2026

हत्या के प्रयास व रंगदारी मांगने के फरार आरोपी गिरफ्तार

पुलिस ने गैर इरादतन हत्या के प्रयास और रंगदारी मांगने के दो अलग-अलग मामलों में फरार चल रहे दो आरोपियों को गिरफ्तार किया है।

02 Oct 2026

Karnataka Police Register FIRs Over Alleged Deletion of Minority Voters

The Karnataka police have lodged first‑information reports after receiving complaints that officials tried to remove minority voters from the electoral roll, the Economic Times reported.

02 Oct 2026

Katni Husband Sets Himself on Fire at Police Station During Theft Probe

In Katni, a man accused of theft set himself ablaze inside the police station after his wife and son were brought in for questioning. He was treated at a district hospital and later referred to Jabalpur.

02 Oct 2026

Police seize 180 kg poppy husk and pistols from Scorpio, two arrested

Authorities confiscated 180 kg of poppy husk and several pistols from a Scorpio vehicle, detaining two suspects.

02 Oct 2026
📲Get App