Crime
Allahabad High Court quashes FIR against Uttar Pradesh police personnel
The Allahabad High Court has set aside the FIR that had been filed against police personnel in Uttar Pradesh, overturning the earlier order.
11 Oct 2026
Police seize drugs, foreign cigarettes worth Rs 10 crore in Mizoram, two arrested
Authorities in Mizoram confiscated drugs and foreign cigarettes valued at Rs 10 crore and detained two suspects.
11 Oct 2026
कांग्रेस सांसद पर यौन उत्पीड़न के आरोपों के खिलाफ गुजरात में महिला मोर्चा का प्रदर्शन..
गुजरात प्रदेश महिला मोर्चा ने कांग्रेस सांसद डॉ. अंगोमचा बिमोल अकोइजम पर 11 छात्राओं द्वारा लगाए गए यौन उत्पीड़न के गंभीर आरोपों के विरोध में प्रदर्शन किया।..
11 Oct 2026
Three dead as fresh violence erupts in conflict‑ridden Manipur
Three people were killed in a new outbreak of violence in the strife‑hit Indian state of Manipur, according to reports.
11 Oct 2026
Nine dead, fourteen homes burnt as violence erupts in Manipur’s hill regions
Fresh clashes in Manipur’s hill areas have left nine people dead and fourteen houses set ablaze within a day, according to India Today.
11 Oct 2026પલસાણાના જોળવા ગામમાં ૨૩ વર્ષીય યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં ૨૩ વર્ષીય યુવક તેજસ રાજેન્દ્રભાઈ પાટીલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
10 Oct 2026સુરતમાં પરિણીતાનો મૃતદેહ મળ્યો: પતિ સામે શંકાની સોય
સુરતના કડોદરા વિસ્તારમાં એક ૨૭ વર્ષીય પરિણીતા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
10 Oct 2026
Multiple FIRs Filed Against YouTuber and Awadhi Folk Singer
Several legal cases have been registered against a popular YouTuber and an Awadhi folk singer, prompting police scrutiny.
10 Oct 2026વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર, 11 કલાક બાદ ગોધરાથી ઝડપાયો
વડોદરા શહેરની સયાજી (SSG) હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મોહસીન મીંડી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. જોકે, 11 કલાકની શોધખોળ બાદ તેને ગોધરામાંથી ફરીથી ઝડપી લેવામાં આવ્યો છે.
10 Oct 2026સુરતમાં 5 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, 2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક 25 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મોબાઇલ, રોકડા અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹2,55,000નો મુદ્દામાલ કબજે કરાયો છે.
10 Oct 2026બિટકોઇન કૌભાંડ: કરોડોની હેરાફેરીના મુખ્ય આરોપી દિવ્યેશ દરજીની ED દ્વારા ધરપકડ, 7 દિવસના રિમાન્ડ મંજૂર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડના મુખ્ય આરોપી દિવ્યેશ ધનસુખલાલ દરજીની ધરપકડ કરી છે. સ્પેશિયલ ED કોર્ટે ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
10 Oct 2026
नगर थाना क्षेत्र के बहुचर्चित अधिवक्ता गुड्डू अंसारी हत्याकांड का पूर्ण उद्भेदन – 2 मुख्य शूटरों समेत कुल 7 अभियुक्त गिरफ्तार
नगर थाना क्षेत्र के बहुचर्चित अधिवक्ता गुड्डू अंसारी हत्याकांड का पूर्ण उद्भेदन – 2 मुख्य शूटरों समेत कुल 7 अभियुक्त गिरफ्तार
10 Oct 2026