अपराध
અબ્રામામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ: બાપ-દીકરા-ભત્રીજાની ત્રિપુટી ઝડપાઈ, 18.21 લાખનો મુદ્દામાલ જપ્ત
ઉત્રાણ પોલીસે અબ્રામામાં નકલી ઘી બનાવતી બાપ, દીકરા અને ભત્રીજાની ત્રિપુટીને ઝડપી પાડી છે. પોલીસે 1,694 કિલો શંકાસ્પદ ઘી, કાચો માલ અને મશીનરી સહિત 18.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
15 अक्टू. 2026आरा में रिटायरअसिस्टेंट कमिश्नर कि हत्या सड़क जाम
आरा में रिटायरअसिस्टेंट असिटेंट कमिश्नर कि अपराधियों ने गोली मारकर किया हत्या
15 अक्टू. 2026રાજકોટ SHE ટીમ મહિલા સુરક્ષા માટે દિવસ-રાત સતર્ક..
રાજકોટ શહેરની SHE ટીમ મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે દિવસ અને રાત્રિ દરમિયાન સતત કાર્યરત છે. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને મુશ્કેલીના સમયે મદદ કરવા માટે ટીમ સક્રિય છે..
15 अक्टू. 2026सरपंच चुनाव में हार के बाद रंजिश: पिता ने बेटे-बहू को बोलेरो से कुचला, दोनों की मौत
गांव के सरपंच चुनाव में हार से बौखलाए एक व्यक्ति ने कथित तौर पर अपने इकलौते बेटे और बहू की बोलेरो से कुचलकर हत्या कर दी। घटना में दोनों की मौके पर ही मौत हो गई।
15 अक्टू. 2026કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે લૂંટના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા
ગત ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ કડોદરા બસ સ્ટેન્ડ પાસે થયેલ ચપ્પુ બતાવી મોટરસાઇકલ અને મોબાઇલની લૂંટના ગુનામાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
15 अक्टू. 2026
ਪੰਜਾਬ ਬੰਦ'' ਦੌਰਾਨ ਵੱਡੀ ਘਟਨਾ; ਨਸ਼ੇ ਦੀ ਓਵਰਡੋਜ਼ ਨਾਲ ਮੁੰਡੇ ਦੀ ਮੌਤ! ਲੋਕਾਂ ਨੇ ਭੰਨ੍ਹ''ਤਾ ਮੈਡੀਕਲ ਸਟੋਰ
ਪੰਜਾਬ ਬੰਦ'' ਦੌਰਾਨ ਵੱਡੀ ਘਟਨਾ; ਨਸ਼ੇ ਦੀ ਓਵਰਡੋਜ਼ ਨਾਲ ਮੁੰਡੇ ਦੀ ਮੌਤ! ਲੋਕਾਂ ਨੇ ਭੰਨ੍ਹ''ਤਾ ਮੈਡੀਕਲ ਸਟੋਰ
15 अक्टू. 2026
राजस्थान पुलिस में संघ प्रचारक पर alleged मारपीट के मामले में छह अधिकारियों को निलंबित
राजस्थान पुलिस मुख्यालय ने संघ प्रचारक पर थाने में alleged मारपीट के कारण तत्कालीन थाना प्रभारी सहित छह अधिकारियों को निलंबित किया।
15 अक्टू. 2026
राजस्थान एसओजी ने फर्जी FMGE सर्टिफिकेट इंटर्नशिप घोटाले में चार लोगों को गिरफ्तार किया
राजस्थान के एसओजी ने फर्जी FMGE सर्टिफिकेट के आधार पर मेडिकल इंटर्नशिप कराने के आरोप में चार लोगों को गिरफ्तार किया, जांच में 100 से अधिक संदिग्ध सामने आए हैं।
15 अक्टू. 2026
માંડવી નજીક ટ્રક-બાઈક અકસ્માતમાં બે યુવકોના મોત
માંડવીના લુહારવાડ ગામ પાસે ઝંખવાવ-માંડવી રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
15 अक्टू. 2026પલસાણામાં 48 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પલસાણાના જોળવા ગામમાં રહેતા 48 વર્ષીય શ્રમિક રામદાસ મગન પાટીલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
15 अक्टू. 2026કામરેજ: રિક્ષા ચાલકના ખાતામાંથી OTP દ્વારા 2.10 લાખની છેતરપિંડી
કામરેજના નવાગામમાં એક રિક્ષા ચાલક સાથે મોબાઇલ પર OTP મેળવીને બેંક ખાતામાંથી 2.10 લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ બન્યો છે. સમયસર બેંક પહોંચી જતાં વધુ નુકસાન અટકાવી શકાયું.
15 अक्टू. 2026मुंगेर में माता जागरण के दौरान गोलीबारी, दो युवक घायल, चार गिरफ्तार
बिहार के मुंगेर जिले में शंकरपुर दुर्गा स्थान में माता जागरण के दौरान हुए विवाद में गोलीबारी की घटना हुई, जिसमें दो युवक घायल हो गए। पुलिस ने त्वरित कार्रवाई करते हुए चार आरोपियों को गिरफ्तार किया है।
15 अक्टू. 2026