अपराध
पिता ने माँगी फास्ट-ट्रैक कोर्ट सुनवाई, बेटे की शहादत से कई घर बचे
झोटा में एक पिता ने माँग की फास्ट‑ट्रैक कोर्ट सुनवाई, यह कहते हुए कि बेटे की शहादत से कई घर बचे।
17 अक्टू. 2026
સુરતમાં શેરબજારના વેપારીએ આર્થિક નુકસાન અને ઉઘરાણીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી
સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારના વેપારીએ આર્થિક નુકસાન અને ઉઘરાણીના સતત ત્રાસથી કંટાળીને પોતાના ઘરની ગેલેરીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.
17 अक्टू. 2026સુરતમાં 13 વર્ષના માનસિક દિવ્યાંગ સગીર પર દુષ્કર્મ: મામા-ફોઈના ભાઈ સમાન સંબંધીની ધરપકડ
સુરતના ડીંડોલી વિસ્તારમાં માનસિક રીતે દિવ્યાંગ 13 વર્ષના સગીર સાથે તેના જ સંબંધીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. પોલીસે આરોપી સંબંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
17 अक्टू. 2026
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની મોટી કાર્યવાહી: ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત
ભચાઉ અને રાપર તાલુકામાં ગેરકાયદેસર રેતી-ખનીજના ખનન અને પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુલ ૮ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
17 अक्टू. 2026સુરત: જનરક્ષક 112 ટીમે યુવતીનો જીવ બચાવી દેવદૂત બની
ગોડાદરામાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં સારોલી પોલીસની જનરક્ષક 112 ટીમે સમયસર પહોંચી દરવાજો તોડી યુવતીને બચાવી લીધી.
17 अक्टू. 2026આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, સુરત સિવિલમાં ICUમાં સારવાર હેઠળ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
17 अक्टू. 2026સુરત: હાઈકોર્ટે વકીલ મેહુલ બોઘરા સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરી
વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરા સામે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દ્વારા નોંધાયેલી ફરિયાદને ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી રદ્દ કરી છે. આ ફરિયાદમાં જાતિવાચક શબ્દો કહી અપમાનિત કરવા અને હપ્તા માંગવાનો આરોપ હતો.
17 अक्टू. 2026
एक किशोर ने ओरेगन के प्राथमिक विद्यालय में 3 बच्चों और एक शिक्षक को गोली मारकर मारा
एक 14 वर्षीय किशोर ने ओरेगन के एक प्राथमिक विद्यालय में गोलीबारी की, जिसमें तीन बच्चे और एक शिक्षक मारे गए, बाद में पुलिस ने उसे रोका।
17 अक्टू. 2026
हिमाचल में पैसे के विवाद में मैकेनिक की हत्या
हिमाचल में एक मैकेनिक को पैसे के विवाद के दौरान चाकू से मारकर हत्या कर दी गई, पुलिस ने बताया।
17 अक्टू. 2026
गरबा में आई बच्ची पर हमला, भाजपा नेताओं पर लगे गंभीर आरोप
मध्य प्रदेश में गरबा कार्यक्रम में आई एक बच्ची पर हमला करने के आरोप में भाजपा नेताओं पर गंभीर आरोप लगे हैं।
17 अक्टू. 2026
राजस्थान पुलिस ने दिवाली ऑनलाइन शॉपिंग में फर्जी डिस्काउंट लिंक और एआई स्कैम की चेतावनी जारी
राजस्थान पुलिस ने दिवाली की ऑनलाइन सेल में फर्जी डिस्काउंट लिंक, नकली वेबसाइट और एआई शॉपिंग स्कैम से बचने की सलाह दी, ठगी की स्थिति में 1930 पर कॉल करने को कहा।
17 अक्टू. 2026
वाराणसी में मासिक अपराध समीक्षा गोष्ठी: लापरवाही पर होगी जवाबदेही तय
वाराणसी में पुलिस आयुक्त मोहित अग्रवाल की अध्यक्षता में मासिक अपराध समीक्षा गोष्ठी संपन्न हुई। इस दौरान अपराध नियंत्रण, गुमशुदा बच्चों की बरामदगी, गुणवत्तापूर्ण विवेचना और यातायात व्यवस्था में लापरवाही बरतने वालों के खिलाफ सख्त कार्रवाई के निर्देश दिए गए।
17 अक्टू. 2026