अपराध
કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકિંગ: જખૌથી શિયાળબારી સુધી બોટોની તપાસ
કચ્છના જખૌ સેક્ટરમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મરીન કમાન્ડોની ટીમોએ જખૌથી શિયાળબારી સુધીના વિસ્તારોમાં બોટોની તપાસ કરી માછીમારોને સતર્ક રહેવા સૂચના આપી.
01 अक्टू. 2026
कांकेर: कोयलीबेड़ा पुलिस ने कार से ले जाई जा रही लाखों की अवैध शराब जब्त की, दो तस्कर गिरफ्तार
कांकेर जिले के कोयलीबेड़ा में पुलिस ने 'उजियारा अभियान' के तहत एक बड़ी कार्रवाई करते हुए इंडिका कार से तस्करी की जा रही भारी मात्रा में अवैध शराब और बीयर जब्त की है। इस मामले में दो आरोपियों को गिरफ्तार किया गया है।
01 अक्टू. 2026
સાબરકાંઠા પોલીસે ૯૯૭ ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, નવરાત્રી પહેલાં કડક કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લામાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન, એસ.ઓ.જી. પોલીસે એક ઈસમ પાસેથી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે.
01 अक्टू. 2026
અંજાર પોલીસે ₹3.87 લાખનો વિદેશી દારૂ અને કાર ઝડપી, બે શખ્સોની ધરપકડ
અંજાર પોલીસે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં ₹3.87 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક કાર કબજે કરી છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે.
01 अक्टू. 2026
સાબરકાંઠા LCBની મોટી કાર્યવાહી: કપાસની આડમાં ઉગાડેલો રૂ. ૧.૭૨ કરોડનો ગાંજો ઝડપાયો
સાબરકાંઠા LCB પોલીસે પોશીના તાલુકાના કોટડા ગઢી ગામે કપાસના ખેતરમાંથી રૂ. ૧.૭૨ કરોડની કિંમતનો ૯૬૭ છોડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત કરવામાં આવી છે.
01 अक्टू. 2026
અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનું વાવેતર: 11 કિલોથી વધુ ગાંજો ઝડપાયો..
અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉભરાણ ગામના સુરપાણેશ્વર મંદિરમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે વાવેતર કરેલા ગાંજાના છોડ અને સૂકો ગાંજો મળી કુલ 11.397 કિલોગ્રામ જપ્ત કર્યો છે,જેની કિંમત આશરે 5.69 લાખ રૂપિયા થાય છે..
01 अक्टू. 2026
फ्लाईडुबी उड़ान पर अज्ञात हमलावर ने सवालों के घेरे में फंसा दिया
इज़राइल के लिए जा रही फ्लाईडुबी उड़ान पर एक अज्ञात हमलावर ने अधिकारियों को उलझन में डाल दिया, क्योंकि हमलावर की पहचान और प्रेरणा अभी भी अज्ञात हैं।
01 अक्टू. 2026
सुप्रीम कोर्ट ने 2008 अहमदाबाद बम विस्फोट ऑपरेटिव पर मौत की सजा रोकी
सुप्रीम कोर्ट ने 2008 के अहमदाबाद बम विस्फोट ऑपरेटिव पर मौत की सजा को रोका, प्रक्रिया संबंधी चिंताओं का हवाला देते हुए।
01 अक्टू. 2026
दिल्ली में ईंधन वितरण पर जांच: कैमरे कुछ स्टेशनों पर, अन्य बिना पीयूसी के
दिल्ली में अधिकारियों ने कुछ स्टेशनों पर ईंधन वितरण की निगरानी के लिए कैमरे लगाए, जबकि अन्य स्टेशनों पर बिना पीयूसी प्रमाणपत्र के ईंधन दिया गया पाया गया।
01 अक्टू. 2026
शेखपुरा में टाटी नदी पुल के पास लटकी महिला का शव, पहचान गई गायत्री देवी
बिहार के शेखपुरा में टाटी नदी पुल के पास लटके हुए महिला का शव मिला, जिसे रामजनपुर, बारबिघा की गायत्री देवी के रूप में पहचाना गया, जो 27 सितंबर को विवाद के बाद घर से निकली थीं।
01 अक्टू. 2026ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર જાગૃતિ રથનો પ્રારંભ
સાયબર ક્રાઇમના વધતા બનાવો સામે લોકોને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ‘સાયબર જાગૃતિ રથ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રથ જિલ્લાના ગામડાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જઈ સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપશે.
01 अक्टू. 2026
भोपाल में रिटायर्ड आईएएस राकेश अग्रवाल की हत्या में फरार नौकर वरुण कुमार के खिलाफ FIR दर्ज
भोपाल पुलिस ने रिटायर्ड आईएएस राकेश अग्रवाल की हत्या के मामले में फरार नौकर वरुण कुमार के खिलाफ FIR दर्ज की, पाँच टीमों और क्राइम ब्रांच को खोज में जुटाया।
01 अक्टू. 2026