अपराध
बिजनौर में पूर्व सीएम कमलनाथ के पिता की 26 बीघा जमीन हड़पने की साजिश में दो गिरफ्तार
बिजनौर पुलिस ने पूर्व एमपी के सीएम कमलनाथ के पिता की 26 बीघा जमीन हड़पने की साजिश में दो लोगों को गिरफ्तार किया।
01 अक्टू. 2026
પૂર્વ કચ્છમાં 6 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી, બાલાસર નવા PI મળ્યા
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં પોલીસ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલીઓમાં 6 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ સામેલ છે, જેમાં બાલાસર પોલીસ સ્ટેશનને નવા પોલીસ ઈન્સ્પેક્ટર મળ્યા છે.
01 अक्टू. 2026
जमीनी विवाद में महिला शोभा देवी के साथ मारपीट, सदर अस्पताल में भर्ती
नवादा जिले के पकरीबरावां थाना क्षेत्र के भगवानपुर गांव में गुरुवार को जमीनी विवाद के चलते एक महिला के साथ जमकर मारपीट हुई। गंभीर रूप से जख्मी महिला को परिजनों द्वारा इलाज के लिए सदर अस्पताल में भर्ती कराया गया है।
01 अक्टू. 2026
જમીન સંપાદનમાં લેન્ડ વેલ્યુ વધારવાના પ્રયાસ બદલ મહેસૂલ અધિકારી સસ્પેન્ડ
અમદાવાદના અસલાલી સબ રજિસ્ટ્રાર આર. સી. રબારીને થરાદ-અમદાવાદ હાઇવે જમીન સંપાદનમાં જમીનની કિંમત વધારવાના પ્રયાસ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય તેમના થરાદના તત્કાલિન સબ રજિસ્ટ્રાર તરીકેના કાર્યકાળ દરમિયાનના 74 દસ્તાવેજોની તપાસ બાદ લેવાયો છે.
01 अक्टू. 2026
મુંદરા પોલીસે ધ્રબ સીમમાં ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
મુંદરા પોલીસે ધ્રબ સીમમાં આવેલ ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
01 अक्टू. 2026
માનકુવા પાસેથી ગેરકાયદે દેશી બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો
પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને ગેરકાયદે દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કોઈ લાયસન્સ મળ્યું નથી.
01 अक्टू. 2026
કોડાય પોલીસે ફરાદી ગામ પાસેથી ૩૦ ટન બોકસાઈટ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
કોડાય પોલીસે ફરાદી ગામના ઉતરાદી સિમ વિસ્તારમાંથી ૩૦ ટન બોકસાઈટનો જથ્થો ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
01 अक्टू. 2026
ગુજરાતમાં IAS અધિકારી કે. રાજેશ ભ્રષ્ટાચારના આરોપમાં કાયમી નોકરીમાંથી બરતરફ
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત, એક IAS અધિકારીને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ નોકરીમાંથી કાયમી ધોરણે દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીને દાખલારૂપ ગણાવવામાં આવી રહી છે.
01 अक्टू. 2026
મોડાસા ટાઉન પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા..
મોડાસા ટાઉન પોલીસે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી થયેલ સોનાના દાગીનાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી થયેલ સોનાના દાગીના કિંમત રૂ.૧,૨૦,૦૦૦/- સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે..
01 अक्टू. 2026
भोजपुर पुलिस ने लग्ज़री वाहन से भारी मात्रा में विदेशी शराब बरामद किया
मधनिषेध विभाग कि टीम ने गुप्त सुचना पर एक लग्जरी वाहन से भारी मात्रा में विदेशी शराब बरामद किया
01 अक्टू. 2026
जबलपुर के पटवारी को दुकान नामांतरण में 5 हजार रुपये की रिश्वत मांगने पर गिरफ्तार
जबलपुर में पटवारी मनोज बघेल को दुकान नामांतरण के बदले 5 हजार रुपये की रिश्वत मांगते हुए पकड़ा गया और 2 हजार रुपये लेते हुए गिरफ्तार किया गया।
01 अक्टू. 2026
पिपरी पुलिस ने 2.85 क्विंटल गांजा के साथ दो तस्करों को दबोचा
ऑपरेशन शुद्धि: पिपरी पुलिस ने 2.85 क्विंटल गांजा के साथ दो तस्करों को दबोचा
01 अक्टू. 2026