🔥 ट्रेंडिंग बाबा नागेश्वर के यज्ञ पत्रिका का शुभार... हिर्री मंडई में चाऊमीन से फूड प्वाइजनि... शिवसेना ने एंटी‑करप्शन ब्यूरो की काकेर... उज्जैन में प्रोजेक्ट संकल्प के तहत जिल... कलेक्टर साकेत मालवीय ने अशोकनगर नई कृष... जबलपुर में राष्ट्रीय पल्स पोलियो अभिया...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

अपराध

બેંગલુરુ: ફ્લિપકાર્ટ ડિલિવરી બોય બાથરૂમ જવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને અશ્લીલ ઇશારા કરી હેરાન કરી

બેંગલુરુમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોય દ્વારા એક મહિલાને ઘરમાં ઘૂસીને અશ્લીલ ઇશારા કરી હેરાન કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ બાથરૂમ જવાનું બહાનું કાઢીને ઘટનાને અંજામ આપ્યો હતો.

02 अक्टू. 2026

भारत में महिलाओं ने सुरक्षा के लिए मार्च किया, अपराध आँकड़ों पर प्रकाश

भारत की महिलाओं ने सुरक्षा के लिए सड़कें लीं, महिलाओं पर होने वाले अपराधों के बढ़ते आंकड़ों पर प्रकाश डाला।

02 अक्टू. 2026

र वीरमणि को गोण्डास एक्ट के तहत चौथे मामले में गिरफ्तार, अपराध शाखा ने पुष्टि की

अपराध शाखा ने र वीरमणि को गोण्डास एक्ट के तहत गिरफ्तार किया, यह उनके खिलाफ चौथा मामला है।

02 अक्टू. 2026

अरोबाचल पुलिस ने सिंगह के रैपर UNB पर कथित आपत्तिजनक गीतों के लिए FIR दायर की

अरोबाचल प्रान्त की पुलिस ने सिंगह के रैपर UNB के खिलाफ कथित आपत्तिजनक सामग्री के लिए FIR दायर की है।

02 अक्टू. 2026

अरुणाचल पुलिस ने जलविद्युत विरोध में हुई हिंसा पर कड़ी कार्रवाई का वादा किया

अरुणाचल प्रदेश में जलविद्युत विरोध के दौरान हुई हिंसा के लिए पुलिस ने जांच शुरू कर कड़ी कार्रवाई करने का आश्वासन दिया।

02 अक्टू. 2026

इंदौर: 66 करोड़ लोन घोटाले में 21 आरोपियों को विशेष पीएमएलए अदालत ने तलब

इंदौर की विशेष पीएमएलए अदालत ने रुचि ग्लोबल लिमिटेड से जुड़े 66 करोड़ रुपये के लोन घोटाले में 21 व्यक्तियों व संस्थाओं को तलब किया है, जिसमें फर्जी बिल और लॉरी रसीदों से बैंक क्रेडिट का दुरुपयोग उजागर हुआ।

02 अक्टू. 2026

સાબરકાંઠા: સરપંચે પોલીસ સ્ટેશનમાં પત્રકારને બિભત્સ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી,વીડિયો વાયરલ..

સાબરકાંઠાના ઝહીરાબાદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સરપંચે મહિલા પોલીસ કર્મીઓની હાજરીમાં પત્રકારને બિભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે.આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે..

02 अक्टू. 2026

અરવલ્લી પોલીસની બહાદુરી: ફાયરિંગ વચ્ચે ગંભીર ગુનાખોરોને ઝડપી પાડ્યા

માલપુર તાલુકા વિસ્તારમાં ગંભીર ગુનાને અંજામ આપી ફરાર થઈ રહેલી ગેંગને અરવલ્લી પોલીસે જીવના જોખમે અને ફાયરિંગ વચ્ચે ઝડપી પાડી છે. પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે.

02 अक्टू. 2026

માટેલમાં દેશી દારૂ વેચતા બુટલેગરનો જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો

માટેલ ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા એક બુટલેગરનો જાગૃત નાગરિક દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.

02 अक्टू. 2026

ઈ-ચલાણ નહીં ભરનારા વાહનચાલકો સાવધાન: વાહન જપ્ત થશે અને ઓનલાઈન સેવાઓ બંધ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ, બાકી ઈ-ચલાણની વસૂલાત માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે વાહનચાલકોએ ઈ-ચલાણની રકમ ચૂકવી નથી, તેમના વાહનો જપ્ત કરવામાં આવશે અને ઓનલાઈન સેવાઓ બંધ કરી દેવામાં આવશે.

02 अक्टू. 2026

जम्मू‑कश्मीर पुलिस ने एआई आवाज़ क्लोनिंग धोखाधड़ी से सतर्क किया

जम्मू‑कश्मीर पुलिस ने एआई‑आधारित आवाज़ क्लोनिंग धोखाधड़ी के बढ़ते मामलों के बारे में चेतावनी जारी की, जिसमें अपराधी परिवार के सदस्य बनकर पैसे की मांग करते हैं।

02 अक्टू. 2026

ચોટીલાના રામ ચોકમાં મારામારી: ૩ થી ૪ લોકો ઘાયલ

ચોટીલાના રામ ચોક વિસ્તારમાં મારામારીની ઘટના બની છે, જેમાં ૩ થી ૪ લોકોના માથા ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.

02 अक्टू. 2026
📲Get App