Crime
वरिष्ठ चिकित्सक से ₹48 लाख की साइबर ठगी, डिजिटल अरेस्ट गिरोह के 3 सदस्य गिरफ्तार
तीन मोबाइल फोन बरामद, 4 साइबर शिकायतों में करीब ₹1.42 करोड़ की ठगी का विवरण सामने आया
30 Sep 2026
સાબરકાંઠા SP ને મળ્યા પીડિતાના પરિવારજનો, નિષ્પક્ષ તપાસ અને ન્યાયની ખાતરી
સાબરકાંઠા SP ને પીડિતાના પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. SP સાહેબે આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને પીડિતાને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
30 Sep 2026
વાયોર પોલીસે જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી પાડ્યા, રોકડ રકમ અને સાધન સામગ્રી કબજે
વાયોર પોલીસે જુગારના કેસમાં નવ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ.૧૧,૫૫૦ રોકડ તથા જુગાર રમવાના બે પાસા કબજે કરાયા છે.
30 Sep 2026
Meghalaya Police Seize 9.77g Heroin in Ri‑Bhoi, Arrest One Suspect
Police in Meghalaya’s Ri‑Bhoi district confiscated 9.77 grams of suspected heroin and detained a suspect, officials said.
30 Sep 2026
Villagers Attack Forest Ranger in Shypur’s Kuno Range, Stone‑Throwing Incident
A group of villagers in Shypur’s Kuno forest range assaulted a forest guard, hurling stones at his vehicle and tearing his uniform, prompting the forest department to lodge a complaint with local police.
30 Sep 2026
અમરેલી: વાંકીયા ગામે ગેરકાયદે રેતી ખનન પર ખાણ-ખનીજ વિભાગનો સપાટો, રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત
અમરેલી તાલુકાના વાંકીયા ગામે ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ખનન સામે મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
30 Sep 2026
Meghalaya SIR Hearings 90% Complete, Officials to Visit Homes
In Meghalaya, 90% of hearings for the Special Investigation Report have concluded, and Bureau of Local Administration officials are set to visit affected households.
30 Sep 2026
Threatening Emails Sent to Multiple Amritsar Schools Prompt Police Probe
Several schools in Amritsar received threatening e‑mails, leading the police to launch a detailed investigation.
30 Sep 2026
Madhubani Police Seize 102 kg Cannabis, Arrest Smuggler Worth ₹5.1 million
During a raid in Madhwapur area of Madhubani district, police recovered 102 kg of cannabis and arrested Baspotti resident Binod Kumar Yadav, alleged to be involved in a ₹5.1 million drug haul.
30 Sep 2026
Suspect in Jamshedpur Canara Bank Heist Arrested in Samastipur, Bihar
Police in Samastipur, Bihar, have detained a suspect linked to the recent Canara Bank robbery in Jamshedpur, Jharkhand, as part of an ongoing investigation.
30 Sep 2026
વલસાડની શાળામાં શિક્ષિકાનો આતંક: ૫૫થી વધુ બાળકોને ઢોર માર, અનેક ઈજાગ્રસ્ત
વલસાડની એક શાળામાં શિક્ષિકા દ્વારા ૫૫થી વધુ માસૂમ બાળકોને બેફામ માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૨ થી ૩ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
30 Sep 2026
અરબ સાગરમાં ₹3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSની મોટી કાર્યવાહી
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ અરબ સાગરમાં સંયુક્ત ઓપરેશન પાર પાડી પાકિસ્તાની કાવતરાનો પર્દાફાશ કર્યો છે. લક્ષદ્વીપ પાસે મધદરિયેથી એક શંકાસ્પદ બોટમાંથી ₹3000 કરોડથી વધુ કિંમતનું 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
30 Sep 2026