Crime
Delhi Court Allows Google, WhatsApp, Bumble Execs to Testify Online in Shraddha Walker Murder Case
The Saket Court in Delhi has permitted senior officials of Google, WhatsApp and Bumble, who are based abroad, to give video‑conference testimony in the ongoing murder investigation of Shraddha Walker.
12 Oct 2026
घाज़ियाबाद में पति की हत्या के बाद पत्नी निशा और प्रेमी पप्पू को गिरफ्तार किया गया
लखीमपुर के अंशुल और उसकी पत्नी निशा के बीच प्रेम प्रसंग उजागर होने के बाद निशा ने 10 तारीख को अंशुल को गोली मारकर हत्या कर दी, अब उसे और उसके प्रेमी पप्पू को जेल भेजा जा रहा है।
12 Oct 2026
જામનગરમાં વર્ના કારમાંથી રૂ.૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની ધરપકડ
જામનગર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન, એક વર્ના કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
12 Oct 2026
ਪੰਜਾਬ ਭਰ ਵਿਚ ਪਾਰਕ ਹਸਪਤਾਲਾਂ ’ਤੇ ਇਨਫੋਰਸਮੈਂਟ ਡਾਇਰੈਕਟੋਰੇਟ (ਈ. ਡੀ.) ਵੱਲੋਂ ਵੱਡੀ ਰੇਡ
ਪੰਜਾਬ ਭਰ ਵਿਚ ਪਾਰਕ ਹਸਪਤਾਲਾਂ ’ਤੇ ਇਨਫੋਰਸਮੈਂਟ ਡਾਇਰੈਕਟੋਰੇਟ (ਈ. ਡੀ.) ਵੱਲੋਂ ਵੱਡੀ ਰੇਡ
12 Oct 2026
फर्रुखाबाद दोहरे हत्याकांड के फरार आरोपियों के घर कुर्की नोटिस चस्पा, 30 अक्टूबर को पेश होने का आदेश
फर्रुखाबाद में 21 साल पुराने चाचा-चाची हत्याकांड के तीन फरार आरोपियों के घर मैनपुरी पुलिस ने कुर्की का नोटिस चस्पा किया है। अदालत ने आरोपियों को 30 अक्टूबर तक कोर्ट में पेश होने का आदेश दिया है।
12 Oct 2026
Satna Police Arrest Five for Alleged Forced Conversions Using Money and Jobs
Madhya Pradesh police in Satna have detained five suspects accused of pressuring individuals to change religion by offering cash and employment, and have sent them to jail pending further investigation.
12 Oct 2026
ભરૂચ શહેરમાં ઘરફોડ ચોરી કરતી 'સીકલીગર ગેંગ'ના સભ્યો પોલીસની ઝપેટમાં
ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 'સીકલીગર ગેંગ'ના રીઢા આરોપીઓને ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
12 Oct 2026
जालौन पुलिस का विशेष चेकिंग अभियान, 326 वाहनों की जांच; स्टंटबाजी पर 4 वाहन सीज
स्टंटबाजी करते मिले 4 वाहन सीज, एसपी जालौन के निर्देशन में चलाया जा रहा विशेष चेकिंग अभियान
12 Oct 2026
જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી ચાની દુકાનમાંથી 48 હજારનું અફીણ ઝડપાયું
જંબુસર બાયપાસ ચોકડી પાસે મોહમ્મદી કોમ્પ્લેક્ષમાં આવેલી રજવાડી ચાની દુકાનના સંચાલક પાસેથી 96 ગ્રામ અફીણ ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી SOG દ્વારા કરવામાં આવી હતી.
12 Oct 2026
ધાનપુર તાલુકામાં વિકાસકાર્યોમાં કથિત ભ્રષ્ટાચાર: તાલુકા પ્રમુખે તપાસની કરી માગ
ધાનપુર તાલુકામાં થયેલા વિકાસકાર્યોમાં કથિત ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ તાલુકા પ્રમુખે તમામ ગામોમાં થયેલા કામકાજની વિસ્તૃત તપાસ કરવાની માગ કરી છે.
12 Oct 2026
ઝનોર રોડ પર બે બાઇક અથડાઈ: ત્રણના મોત
નાબીપર નજીક ઝનોર રોડ પર થયેલા બે બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
12 Oct 2026