Crime
ਹੁਸ਼ਿਆਰਪੁਰ: ਪੁਲਿਸ ਨੇ ਨਸ਼ੀਲੀਆਂ ਗੋਲੀਆਂ ਸਮੇਤ ਇੱਕ ਵਿਅਕਤੀ ਨੂੰ ਕਾਬੂ ਕੀਤਾ
ਥਾਣਾ ਸਿਟੀ ਪੁਲਿਸ ਨੇ ਸ਼ਿਮਲਾ ਪਹਾੜੀ ਅਤੇ ਧੋਬੀ ਘਾਟ ਦੇ ਵਿਚਕਾਰ ਇੱਕ ਵਿਅਕਤੀ ਕੋਲੋਂ 55 ਨਸ਼ੀਲੀਆਂ ਗੋਲੀਆਂ ਬਰਾਮਦ ਕੀਤੀਆਂ ਹਨ। ਪੁਲਿਸ ਨੇ ਮਾਮਲਾ ਦਰਜ ਕਰਕੇ ਅਗਲੀ ਕਾਰਵਾਈ ਸ਼ੁਰੂ ਕਰ ਦਿੱਤੀ ਹੈ।
12 Oct 2026
સાબરકાંઠામાં નવરાત્રી પહેલાં હોટલ, ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો પર પોલીસનો સપાટો..
આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોટલ, ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે..
12 Oct 2026સુરત ગ્રામ્ય: કામરેજ નજીક એક્સપ્રેસ હાઈવે પરથી 20 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી કરી. એક્સપ્રેસ હાઈવે પરથી 20 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે.
12 Oct 2026ઓલપાડના કારેલી ગામમાં બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી, વીડિયો વાયરલ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામમાં સાયણ સુગર રોડ પર બે જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
12 Oct 2026
Man Pushes Lover into Waterfall During Date in Maharashtra, Police Investigate
A man in Maharashtra took his girlfriend to a waterfall on a date and allegedly pushed her into the water, prompting a police investigation.
12 Oct 2026કઠવાવડી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર: એક ઝડપાયો, ખેતર માલિક ફરાર..
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે કપાસના ખેતરમાંથી ગાંજાના છોડનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે 7 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ખેતર માલિક ફરાર છે..
12 Oct 2026
ધાર્મિક સ્થળોએ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ૩ આરોપીઓ ઝડપાયા, ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે..
વિવિધ રાજ્યોમાં ધાર્મિક સ્થળોએ ચોરી કરતી હરિયાણાની આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ. ૧૧,૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે..
12 Oct 2026
પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો, મુદ્દામાલ જપ્ત..
શહેર પોલીસે ઘરફોડ ચોરીના અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે રૂપિયા ૧૦,૧૫૦/- નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે..
12 Oct 2026
वाराणसी: नाबालिग से जुड़े मामले में पुलिस ने आरोपी को किया गिरफ्तार
वाराणसी के चौक थाना क्षेत्र में नाबालिग से जुड़े एक मामले में पुलिस ने वांछित आरोपी को गिरफ्तार किया है। पुलिस ने आरोपी को हिरासत में लेकर आगे की विधिक कार्रवाई शुरू कर दी है।
12 Oct 2026
Madhya Pradesh: Former OSD Deepam Raichura Suspended Over Rs 2.75 crore Fake Liquor E‑FDR
The Madhya Pradesh Excise Department has suspended former OSD Deepam Raichura after a probe uncovered a fake electronic fixed deposit receipt worth over Rs 2.75 crore linked to a Bhopal liquor contract.
12 Oct 2026
Madhya Pradesh: Kothi Nagar Parishad CMO Sanjay Singh Suspended After Corruption Invoice Filed
CMO Sanjay Singh of Kothi Nagar Parishad in Satna district has been suspended after the Lokayukta police submitted a corruption invoice in a special court.
12 Oct 2026
વિશ્રામબાગ પોલીસે ચોરીના ૫ ગુના ઉકેલી, ૫ આરોપીઓને ઝડપી રૂ. ૧૬.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો..
વિશ્રામબાગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ચોરીના પાંચ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોનાના દાગીના, મોબાઇલ ફોન અને એક મારુતિ સુઝુકી અર્ટીગા ગાડી સહિત કુલ રૂ. ૧૬,૨૩,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
12 Oct 2026