कृषि
ओतूर मार्केटमध्ये तरकारी भाजीपाल्याची चांगली आवक बाजार भावात सुधारणा
ओतुर मार्केटमध्ये भाजीपाल्याची चांगली आवक बाजार भावात सुधारणा.
03 अक्टू. 2026
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ માટે SAC-ISRO સાથે MoU
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે. રાજ્યની ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે.
03 अक्टू. 2026
महाराष्ट्र ने दूसरी जल निकाय जनगणना में दर्ज किए 4.74 लाख, उत्तर प्रदेश में 2.86 लाख
दूसरी राष्ट्रीय जल निकाय जनगणना में महाराष्ट्र ने 4.74 लाख जल निकायों के साथ अग्रणी स्थान हासिल किया, जबकि उत्तर प्रदेश में 2.86 लाख दर्ज हुए। पाँच अन्य राज्यों में जल निकायों की संख्या में गिरावट आई।
03 अक्टू. 2026
પાટણમાં પ્રાકૃતિક ખેતી ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા હતા.
03 अक्टू. 2026
अरुणाचल के सीएम पेम कांडू ने कॉफी बूम का लक्ष्य रखा
अरुणाचल के मुख्यमंत्री पेम कांडू ने क्षेत्रीय कॉफी उद्योग के विकास की घोषणा की, जिससे स्थानीय अर्थव्यवस्था को बढ़ावा और नई रोजगार संभावनाएँ पैदा होंगी। यह योजना उपयुक्त जलवायु और ऊँचाई वाले इलाकों का उपयोग करके प्रीमियम कॉफी उत्पादन पर केंद्रित है।
03 अक्टू. 2026
नवापूर तालुक्यातील नागझरी गावात पावसाअभावी शेतीचे पंचनामे सुरू
नवापूर तालुक्यातील नागझरी गावात पावसाने ओढ दिल्याने शेतीचे पंचनामे करण्यात आले आहेत.
03 अक्टू. 2026
VST 130 DI पावर टिलर: इंजन, टिलिंग क्षमता और मुख्य विशिष्टताएँ
Tractor Junction ने VST 130 DI पावर टिलर के इंजन, टिलिंग क्षमता और मुख्य विशिष्टताओं को उजागर किया।
03 अक्टू. 2026
ओडिशा में दूध की कीमतें बढ़ीं, ओएमएफईडी ने बढ़ोतरी की घोषणा
ओडिशा में दूध की कीमतें ओएमएफईडी द्वारा बढ़ोतरी की घोषणा के बाद बढ़ गई हैं। यह निर्णय उत्पादन लागत और बाज़ार दबावों के बढ़ने के बीच आया है।
03 अक्टू. 2026
ઇડરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે લોકાર્પણ..
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું..
03 अक्टू. 2026
Dushkalach prakaran
03 अक्टू. 2026
ગાંધીનગરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, સોમનાથમાં ધારાસભ્ય અને કલેક્ટર દ્વારા શુભારંભ
રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી ઓનલાઇન માધ્યમ દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે જિલ્લા કક્ષાના અમૃત આહાર કેન્દ્ર અને તાલુકા કક્ષાના પ્રાકૃતિક આહાર કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય અને કલેક્ટર દ્વારા કરાયો.
03 अक्टू. 2026
अरुणाचल केएम पेम कंधु ने राज्य के पहले कॉफी कार्यशाला में मूल्य सृजन की दृष्टि रखी
मुख्यमंत्री पेम कंधु ने अरुणाचल के पहले कॉफी कार्यशाला में संबोधन करते हुए उत्पादन से आगे बढ़कर मूल्य सृजन और बाज़ार विस्तार पर जोर दिया।
03 अक्टू. 2026